બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 28, 2019 પર 08:54  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

યુકો બેન્ક/આઈઓબી/અલ્હાબાદ બેન્ક/કોર્પોરેશન બેન્ક -
પીએસયુ બેન્કોએ માંગી લિક્વિડિટી. કેટલીક પીએસબીએસએ નાણા મંત્રાલયથી વધારાની લિક્વિડિટી માંગી. બજેટમાં બેન્કોને વધારાની લિક્વિડિટીની જાહેરાત સંભવ છે. પીએસબીએસને નાણાકીય વર્ષ20માં રૂપિયા 30-35 હજાર કરોડ મળી શકે છે. લિક્વિડિટીનો મોટો હિસ્સો પીસીએમાં રહેલી બેન્કોને મળશે. નાણાકીય વર્ષ 20માં બધી જ બેન્કોને પીસીએથી બહાર લાવવા માંગે છે સરકાર.

સદભાવ ઈન્ફ્રા -
SPV લોંગ ટર્મ બેન્કની સુવિધાને ડાઉનગ્રેડ કરી. કેરે ડાઉનગ્રેડ રેટિંગ કેર BB+ થી કેર D કર્યું. SPV લોંગ ટર્મ ફેસિલીટી કિંમત રૂપિયા 942 કરોડ છે. ખરાબ લિક્વિડિટીના કારણે 15 દિવસ ઓવરડ્યૂ થયું.

કોક્સ એન્ડ કિંગ્સ -
26 જૂને કરાનારી 200 કરોડની ચૂકવણીમાં 150 કરોડનું ડિફોલ્ટ થયું. કેશ ફ્લો મિસમેચ થવાના કારણે થયું ડિફોલ્ટ. અસેટ વેચીને અથવા આંતરીક ફેરફાર કરીને ચૂકવણી કરશે.

ડૉ.રેડ્ડીઝ -
ડૉ. રેડ્ડીઝના દુવવાડા પ્લાન્ટ પર બે અવલોકન મળ્યા. દુવવાડા પ્લાન્ટ પર 13 જૂનથી 21 જૂનના રોજ તપાસ થઇ હતી.

મારૂતિ સુઝુકી પર સીટી -
સીટીએ મારૂતિ સુઝુકી પર લક્ષ્યાંક રૂપિયા 8000 થી ઘટાડીને રૂપિયા 7400 નો આપ્યો. નાણાકીય વર્ષ 20-22નું નફા અનુમાંન 12% ઘટાડ્યું. નાણાકીય વર્ષ 20 માટે વોલ્યુમ ઘટાડ્યું.

બજાજ ઑટો પર યૂબીએસ -
યૂબીએસે બજાજ ઑટો પર કંપનીમાં મધ્યમ ગ્રોથની આશા છે. કંપનીમાં મધ્યમ ગ્રોથની આશા છે.

ડીએલએફ/ગોદરેજ પ્રોપર્ટીઝ/ઑબરોય રિયલ્ટી/પ્રેસ્ટીજ એસ્ટેટ -
નવા એરપોર્ટના બાંધકામમાં લાગી શકે છે પ્રતિબંધ. 5 વર્ષ માટે કર્ણાટક સરકાર લગાડી શકે છે પ્રતિબંધ. પાણીના સંકટના કારણે લાગી શકે છે પ્રતિબંધ. રાજ્ય સરકારના અધિકારીઓ ડેવલપર્સને જલ્દી મળશે. પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યા સુધી લાગી શકે પ્રતિબંધ. ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું છે કે રજૂઆત પર ચર્ચા થશે.