બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 09:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


સન ફાર્મા -
કંપનીના ખાતાની ફોરેન્સિક ઓડિટથી પુષ્ટી કરી. FY16-18ના ખાતાનું ફોરેન્સિક ઓડિટ જાહેર કર્યુ. SEBIના આદેશ પર ફોરેન્સિક ઓડિટ ચાલી રહ્યું છે. સન ફાર્માએ સ્ટોક એક્સચેન્જને કરી સ્પષ્ટતા.


એક્સિસ બેન્ક પર નોમુરા -
નોમુરાએ એક્સિસ બેન્ક પર લક્ષ્યાંક રૂપિયા 900 થી ઘટાડીને રૂપિયા 875 કર્યો. અર્નિંગ્સમાં 4-5%ન કાપની આશા. FY21-22માં ROE 16-17% રહેવાની આશા. નવા મેનેજમેન્ટ પાસેથી વધુ આશા છે.


પીએફસી પર સીએલએસએ -
સીએલએસએએ પીએફસી પર લક્ષ્યાંક રૂપિયા 120 થી વધારીને રૂપિયા 150 કર્યો. રેટિંગ વેચાણથી વધારીને ખરીદારી કર્યું.


આરઈસી પર સીએલએસએ -
સીએલએસએએ આરઈસી પર લક્ષ્યાંક રૂપિયા 160 થી વધારીને રૂપિયા 180 કર્યો. રેટિંગ વેચાણથી વધારીને ખરીદારી કર્યું.


રિલાયન્સ જીયો -
જીયો ફાયબરનું કમર્શિયલ લોન્ચ થયું. વેલકમ ઓફરમાં TV+4K સેટ અપ બોક્સ. વેલકમ ઓફરમાં અનલિમિટેડ ડેટા, વોઈસ અને વીડિયો કોલ. પ્લાન રૂપિયા 699/ મહિનાથી શરૂ થઈને રૂપિયા 8500/મહિના સુધી. 150 GB ડેટાથી લઈને 5000 GB ડેટા છે. 100 mbpsથી લઈને 5000 mbpsની સ્પીડ છે. 3 મહિના સુધી ગ્રાહકોને ફ્રી ટ્રાયલ.


રિલાયન્સ પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે રિલાયન્સ પર લક્ષ્યાંક રૂપિયા 1,210નો આપ્યો. બ્રોડકાસ્ટ સર્વિસથી એબિટડાને મદદ મળશે.


રિલાયન્સ જીયો પર સીએલએસએ -
સીએલએસએએ રિલાયન્સ જીયો પર જીયોના ફાઈબર પ્લાન 12-23% સસ્તા છે. જીયો ફાઈબર દ્વારા બ્રોડબેન્ડ સર્વિસ આપશે. 18M ઘરો સુધી પોચાડશે જીયો સર્વિસ. TV સ્માર્ટીફિકેશનથી બ્રોડકાસ્ટ પર અસર જોવા મળશે.


ઈન્ટરગ્લોબ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને ઈન્ટરગ્લોબ પર લક્ષ્યાંક રૂપિયા 1630 થી વધારીને રૂપિયા 2080નો આપ્યો. આવક ગ્રોથ આંતરીક કાર્યોથી વધશે.