બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


ટીસીએસ પર બ્રોકરેજ હાઉસિસ -
જેફરિઝે ટીસીએસ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2300 રાખ્યો છે. સીટીએ ટીસીએસ પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1870 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે ટીસીએસ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1930 રાખ્યો છે. એક્સિસ કેપિટલે ટીસીએસ પર રિડ્યુસના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1940 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ટીસીએસ પર અંડરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1980 રાખ્યો છે. યુબીએસે ટીસીએસ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2300 રાખ્યો છે.

ટાટા સ્ટીલ -
Q2માં દેશમાં ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન 4.50 mt રહ્યું. ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન ગ્રોથ ફ્લેટ રહ્યું. Q2માં ક્રૂ઼ડ સ્ટીલનું વેચાણ 4.5% વધીને 4.14 mt રહ્યું.

ઈન્ડસઈન્ડ બેન્ક પર બ્રોકરેજ હાઉસિસ -
સીએલએસએ એ ઈન્ડસઈન્ડ બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1950 રાખ્યો છે. એચએસબીસીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1920 રાખ્યો છે. જેફરીઝે ઈન્ડસઈન્ડ બેન્ક પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1405 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1700 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે ઈન્ડસઈન્ડ બેન્ક પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1800 રાખ્યો છે. મૅક્વાયરીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1530 રાખ્યો છે. જેપી મોર્ગનએ ઈન્ડસઈન્ડ બેન્ક પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1350 રાખ્યો છે.

ભારત ફોર્જ -
નજીકના આઉટલૂક માટે ચેતવાનું નિવેદન આપ્યુ. નિકાસ અને સ્થાનિક બન્ને બજારમાં દેખાશે દબાણ. H2FY20 પહેલા ભારતનો ટ્રક બિઝનેસ રિકવર નહીં થાય. US-EUનો ટ્રક બિઝનેસ 1-2 વર્ષ સુધી નબળો રહેવાની આશા છે. ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટ FY20 સુધી દબાણમાં રહેશે તેવી શક્યતા છે. EV કોમ્પોનન્ટ્સ, લાઈઠ વેઈટિંગ અને ડિફેન્સ જેવા ગ્રોથ ટ્રિગર છે.

ભારત ફોર્જ પર સીએલએસએ -
સીએલએસએ એ ભારત ફોર્જ પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 385 નો રાખ્યો છે.

ટાઇટન/ટીબીઝેડ/થંગમલાઇ -
સપ્ટેમ્બરમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ 6.2% ઘટ્યું. પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ 17.8% ઘટ્યું.