બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 08:57  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


અપોલો ટાયર્સ/જેકે ટાયર્સ/સિએટ/એમઆરએફ -
રેડિયલ ટાયરના ઇન્પોર્ટ પર એન્ટી ડંમ્પિગ ડ્યૂટી સંભવ છે. સ્થાનિક ટાયર ઇન્ડસ્ટ્રીઝએ ડ્યૂટી લગાવવાની માંગ કરી. DGTRએ ડંમ્પિગની તપાસ શરૂ કરી. નાણામંત્રાલયની હેઠળ તપાસ શરૂ કરી. DGTR એટલે કે Directorate General of Trade Remedies. DGTR તપાસનું નોટિફિકેશન રજૂ. રબરના રેડિયલ ટાયરની ડંમ્પિગની ફરિયાદ સાચી. શરૂઆતી તપાસમાં ફરીયાદ સાચી પડી. ATMAએ કરી છે ડંમ્પિગની ફરીયાદ. ATMA એટલે કે Automotive Tyre Manufacturers Association. અપોલો ટાયર, JK ટાયર તરફથી ATMAમાં ફરીયાદ. ATMAએ સિએટ, MRF તરફથી પણ કરી ફરીયાદ. થાઇલેન્ડથી આયાત ટાયરની ડંમ્પિગની તપાસ શરૂ.

NINLમાં સ્ટ્રેટેજીક હિસ્સો વેચશે MMTC -
નિલાચલ ઈસ્પાલ નિગમમાં 100% હિસ્સો વેચશે સરકાર. વિનિવેશ વિભાગમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી. એડવાઈઝરસ અસેટ વેલ્યુઅરની નિમણુક કરવા માટે બોલી મંગાવી. હમણા કંપનીનું નામ લીધા વગર બોલી મંગાવી. NINLમાં MMTCનો 49.08% હિસ્સો. NINLમાં NMDCનો 10.10% હિસ્સો. NINLમાં BHELનો 0.68% હિસ્સો.

ઓલકાર્ગો લોજીસ્ટિક્સ -
ગતીમાં 19.43% હિસ્સો ખરીદશે ઓલકાર્ગો. ગતીના 1.04 કરોડ શૅર્સ ખરીદશે. ₹75/શૅર્સના ભાવ પર ખરીદશે. 1.33 કરોડ શૅર્સમાં રોકાણ પણ કરશે. ગતીમાં 26% વધારાનો હિસ્સો ખરીદવા માટે ઓપન ઑફર. ₹75/શૅર્સના ભાવ પર આવશે ઓપન ઑફર. બોર્ડે NCDથી ₹195 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી.

ઑટો સેક્ટર પર સિટી -
સિટીએ ઑટો મારૂતિ સુઝુકી પર લક્ષ્યાંક ₹8500થી ઘટાડીને ₹8400નો આપ્યો. સિટીએ હિરો મોટોકૉર્પ પર લક્ષ્યાંક ₹3550થી ઘટાડીને ₹3400નો આપ્યો. સિટીએ આઈશર મોટર્સ પર લક્ષ્યાંક ₹25,600 પર યથાવત રાખ્યો.

કંઝ્યુમર સેક્ટર પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ડાબર પર ઈક્વલવેઇટના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ એયુએલ પર ઈક્વલવેઇટના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ એશિયન પેંટ્સ પર ઈક્વલવેઇટના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ ફ્યુચર કંઝ્યુમર પર ઈક્વલવેઇટના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ ગોદરેજ કંઝ્યુમર પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ નેસ્લે ઈન્ડિયા પર અંડરવેઇટના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ ટાટા ગ્લોબલ બેવરેજીસ પર અંડરવેઇટના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ આઈટીસી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ જુબિલન્ટ ફૂડવર્ક્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે.