બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 08:33  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિલાયન્સ/બુકફીલ્ડ -
બ્રુકફીલ્ડ સાથે ડીલ. પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર (PIPL)ને ખરીદી શકી છે. InVIT દ્વારા ₹13000 કરોડનું રોકાણ કરી શકે છે. રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટનો અધિકાર રાખશે. PIPLની આવકમાં રિલાયન્સનો હિસ્સો હશે. પાઈપલાઈન કાકીનાડાથી ભરૂચ 1400 KMની છે.

એલએન્ડટી/માઇન્ડટ્રી -
એલએન્ડટી માઈન્ડટ્રીમાં હિસ્સો ખરીદી શકે છે. વી જી સિદ્ધાર્થનો હિસ્સો ખરીદી શકે છે. રૂપિયા 981 પ્રતિશેરના ભાવ પર 24.4% હિસ્સો ખરીદી શકે છે. એલએન્ડટી 18 માર્ચ સુધી વી જી સિદ્ધાર્થ સાથે કરાર કરી શકે છે. એલએન્ડટી ઓપન ઑફરમાં હિસ્સો હજુ વધારી શકે છે. એલએન્ડટીએ સમાચાર પર ટિપ્પણી કરવાની ના પાડી.

ઉજ્જીવન ફાઈનાન્સ/ઇક્વિટાસ/એયુ સ્મૉલ ફાઈનાન્સ -
આરબીઆઈ ગવર્નરની આજે સ્મોલ ફાઈનાન્સ બેન્ક્સ સાથે બેઠક છે. સ્મોલ ફાઇનાન્સ બેન્ક્સના એમડી/સીઈઓ સાથે બેઠક. ફાઇનાન્સિયલ ઇન્કલૂઝનમાં સ્મૉલ બેન્કની ભૂમિકા છે.