બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 05, 2019 પર 08:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટાઈટન -
નાણાકીય વર્ષ 20માં 20% ગ્રોથની આશા છે. નાણાકીય વર્ષ 19માં કુલ વેચાણ 21% વધ્યું. નાણાકીય વર્ષ 19માં સ્કિન પર્ફ્યુમનું વચાણ રૂપિયા 100 કરોડને પાર પહોંચ્યું. નાણાકીય વર્ષ 19માં આઈવેર આવક 23% વધી, 74 સ્ટોરનો ઉમેરો છે. નાણાકીય વર્ષ 19માં ઘડિયાળ બિઝનેસની આવક 16% વધી, 64 સ્ટોરનો ઉમેરો છે. નાણાકીય વર્ષ 19માં વેરેબલ્સનું વેચાણ રૂપિયા 100 કરોડને પાર પહોંચ્યું. નાણાકીય વર્ષ 19માં કૈરેટલેનમાં 42%નો ગ્રોથ છે. નાણાકીય વર્ષ 19માં જ્વેલરી કારોબારમાં 22% ગ્રોથ, 40 સ્ટોરનો ઉમેરો છે.

વિપ્રો -
એલઆઈસીએ 3.86 કરોડ શેર્સ રૂપિયા 258.90/શેરના ભાવે ખરીદ્યા. સરકારે 4.44 કરોડ એનીમી શેર્સ રૂપિયા 258.90/શેર્સના ભાવે વેચ્યા.

સિપ્લા -
યુએસએફડીએ તરફથી કંપનીને ઈઆઈઆર મળ્યો. ઈઆઈઆર ગોઆ ઉત્પાદન યુનિટ માટે મળ્યો. જાન્યુઆરી 21-28 સુધી ચાલી હતી તપાસ.

વીએસટી ટીલર્સ ટ્રેક્ટર્સ -
ટ્રેક્ટર્સ અને પાવર ટીલર્સના વેચાણમાં મોટો ઘટાડો.

ગોદરેજ પ્રોપર્ટીઝ -
કંપનીએ વંડર સ્પેસ પ્રોપર્ટીઝમાં હિસ્સો વધાર્યો. હિસ્સો 25.1%થી વધારીને 96.03% કર્યો. શુભ પ્રોપર્ટીઝ પાસેથી ખરીદ્યો હિસ્સો. વંડર સ્પેસ કંપનીની સંપૂર્ણ માલિકીવાળી સબ્સિડરી બની. વાશી, નવી મુંબઈમાં કરશે રહેઠાણનું નિર્માણ. 5 એકર જમીનમાં 47,000 ચો.મી. વેચવાલાયક મિલકતો બનાવશે.