બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 21, 2019 પર 08:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

જેટ એરવેઝ -
જેટ એરવેઝની સામે નાદારી પ્રકિયા શરૂ કરવાની અરજી મંજૂર. એનસીએલટીને એસબીઆઈએ અરજીની મંજૂર કરી. એનસીએલટીને આઈઆરપીથી 3 મહિનામાં મામલા ઉકેલવાનું કહ્યું. દર 15 દિવસે પ્રોગ્રેસ રિપોર્ટ આપશે આઈઆરપી. પહેલી પ્રોગેસ રિપોર્ટ 5 જુલાઇએ જમા કરાવશે આઈઆરપી.

ટાટા મોટર્સ -
ટાટા મોટર્સની રેટિંગ ઘટાડી. મૂડીઝે ટાટા મોટર્સની રેટિંગ ઘટાડી. મૂડીઝે રેટિંગ Ba2થી ઘટાડી Ba3 કરી. મૂડીઝે આઉટલૂક નેગેટિવ કર્યું. મૂડીઝે JLRની રેટિંગ ઘટાડી B નેગેટિવ કરી. મૂડીઝે JLRનું આઉટલૂક નેગેટિવ કરી.

એચપીસીએલ/બીપીસીએલ/આઈઓસી/ઈન્ડિગો/સ્પાઇસ જેટ/એશિયન પેંટ્સ/બર્જર પેંટ્સ -
ક્રુડના ભાવમાં 4%નો ઉછાળો. ક્રુડના ભાવમાં 4%ના ઉછાળાથી OMCs પર ફોકસ છે.

મારૂતિ સુઝુકી પર યુબીએસ -
યુબીએસે મારૂતિ સુઝુકી પર વેચાણના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 8000 થી ઘટાડીને રૂપિયા 5800 નો આપ્યો. BS-VIથી ખાસ ફાયદો નથી થયો. નાણાકીય વર્ષ 21માં ડિઝલ રિસ્ક પૂર્ણ થશે.