બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

ના રોજ પ્રકાશિત Wed, 21, 2019 પર 08:39  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

યુનાઇટેડ સ્પિરિટિસ -
Diageo PLCએ કંપનીના 33 લાખ શેર્સ ખરીદ્યા. રૂપિયા 591.95/Shના ભાવ પર ખરીદ્યા શૅર્સ. ડેટ રિકવરી ટ્રીબ્યુનલે 33 લાખ શૅર્સ વેચ્યા.

ડૉ.રેડ્ડીઝ -
US FDAએ દુવાવડા પ્લાન્ટ પર 8 અવલોકન રજૂ કર્યા. US FDAએ દુવાવડા પ્લાન્ટની તપાર પૂર્ણ કરી.

ડૉ.રેડ્ડીઝ પર સિટી -
સિટીએ ડૉ. રેડ્ડીઝ પર USFDAએ દુવાવડા પ્લાન્ટન અવલોકન રજૂ કર્યો. Form 483 સાથે 8 અવલોકન કર્યા રજૂ. અવલોકનના કારણે સેન્ટિમેન્ટ ખરાબ થઈ શકે. અવલોકનો સામાન્ય હોવાનું લાગે છે.

મહાનગર ગેસ -
ગોલ્ડમેન સૈક્સે ₹780/Shના ભાવ પર 673330 શૅર્સ ખરિદ્યા. HDFC MFએ ₹780/Shના ભાવ પર 578000 શૅર્સ ખરિદ્યા. SBI લાઈફએ ₹780/Shના ભાવ પર 620400 શૅર્સ ખરિદ્યા. સોસાયટી જનરલે ₹780/Shના ભાવ પર 1282780 શૅર્સ ખરિદ્યા.

મહાનગર ગેસ પર મેક્વાયરી -
મેક્વાયરીએ મહાનગર ગૅસ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹815થી વધારીને ₹950નો આપ્યો. આવનારા 3 વર્ષમાં એફસીએફ મજબૂત થવાની આશા. એફસીએફ અને નેટ કેશ વધે તો ડિવિડન્ટ વધી શકે.

એનએમડીસી પર સિટી -
સિટીએ એનએમડીસી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 120 નો આપ્યો. રાજ્ય સરાકારે દોનિમલાઈની લીઝ રદ્દ કરી. જો લીઝ રદ્દ થશે તો વોલ્યુમ પર અસર દેખાશે. નાણાકીય વર્ષ 18માં દોનિમલાઈનું વોલ્યુંમ 6mt હતું.