બજાર » સમાચાર » આજનો વેપાર

આજે ફોક્સમાં રહેવા વાળા છે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 25, 2021 પર 08:43  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

GRASIM -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ગ્રાસિમનો નફો 35.7% વધીને 480.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં ગ્રાસિમનો નફો 353.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ગ્રાસિમની આવક 18.4% વધીને 4,394.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં ગ્રાસિમની આવક 3,712.1 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ગ્રાસિમના એબિટડા 325.9 કરોડ રૂપિયાથી વધીને 810.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ગ્રાસિમના એબિટડા માર્જિન 8.8% થી ઘટીને 18.4% રહ્યા છે.

MGL -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એમજીએલનો નફો 0.2% ઘટીને 212.8 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં એમજીએલનો નફો 217.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એમજીએલની આવક 7.7% વધીને 717.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં એમજીએલની આવક 666.4 લાખ કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એમજીએલના એબિટડા 316.7 કરોડ રૂપિયાથી ઘટીને 316.1 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એમજીએલના એબિટડા માર્જિન 47.5% થી ઘટીને 44% રહ્યા છે.


JK PAPER -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં જેકે પેપરનો નફો 47% વધીને 136 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં જેકે પેપરનો નફો 93 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં જેકે પેપરની આવક 22% વધીને 898 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં જેકે પેપરની આવક 735.9 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં જેકે પેપરના એબિટડા 176.5 કરોડ રૂપિયાથી વધીને 228 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં જેકે પેપરના એબિટડા માર્જિન 24% થી વધીને 25.4% રહ્યા છે.


Amara Raja -
અમારા રાજામાં હિસ્સેદારી ક્લેરિઓસ વેચશે. બેસ પ્રાઈસ ₹746/શેર છે. કાલના બંધ ભાવથી 5% ડિસ્કાઉન્ટ છે. બ્લોકડીલ મારફત ₹1274 કરોડ શેર વેચશે. ક્લેરિઓસની અમારા રાજામાં 24% હિસ્સેદારી છે.

Titan, TBZ, Thangamayil JewelleryGokalDas Exports -
15 જૂનથી લાગૂ થશે ફરજીયાત હોલ માર્કિંગ. પહેલા 1 જૂનથી લાગૂ થવાની હતી. જ્વેલર્સે ડેડલાઈન 1 વર્ષ વધારવાની માગ કરી હતી. સરકારે માત્ર 15 દિવસનો સમય આપ્યો.