બજાર » સમાચાર » આજનો વેપાર

આજે ફોક્સમાં રહેવા વાળા છે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 10, 2021 પર 08:52  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

TCS -
આજે 3:30 વાગ્યે TCSની AGM છે.

GAIL -
ઇથેનોલ બ્લેન્ડેડ ઉત્પાદનમાં ઉતરી કંપની. કંપનીએ 1000 લીટર/દિવસ ક્ષમતા માટે JV બનાવ્યું. 2 મહિનામાં ઇથેનોલ બ્લેન્ડેડ પ્રોજેક્ટ માટે EoI જાહેર કરશે. 400 MWનો રિન્યુએબલ પોર્ટફોલિયો બનાવવાનું લક્ષ્ય છે. માર્કેટિંગ કારોબારમાં સારા પ્રદર્શનની આશા છે. અસેટ મોનેટાઈઝેશન માટે 2 પાઈપલાઈનનો પ્રસ્તાવ આપ્યો.

Adani enterprise -
એરપોર્ટ બિઝનેસને અલગ કરી શકે છે ગ્રુપ. અદાણી એન્ટરપ્રાઈસમાંથી બિઝનેસ અલગ કરી શકે છે. ડિમર્જરથી $500 મિલિયન ભેગા કરવાની આશા. મુંબઈ અને અન્ય 6 ડોમેસ્ટિક એરપોર્ટ કંપની મેનેજ કરે છે. ટાર્ગેટ ₹25500-29200 કરોડના વેલ્યુ પર છે.

Prestige Estates -
ચેરમેન અને MDએ કહ્યું 8000-10000 કરોડના વાર્ષિક વેચાણ પર પહોંચીશું. 3 વર્ષમાં લક્ષ્ય હાંસેલ કરવાની અપેક્ષા. નવા શહેરોમાં વિસ્તરણ કરતા વેચાણ વધવાની આશા છે.

Tata Comm -
મધ્યમગાળે ડબલ ડિજીટી રેવેન્યુ ગ્રોથનું ગાઈડન્સ. EBITDA માર્જિનની રેન્જ ઘટાડી 23-25% કરી. FY21માં 23-35%ના લક્ષ્ય સામે 24.9% માર્જિન રહ્યા. કંપની ઈનઓર્ગિનેકિ ગ્રોથ માટેનું લક્ષ્ય રાખશે. ટોચના 1000 ગ્રાહકો પર ધ્યાન આપશે.

Tata Motors -
NCDsથી ₹500 કરોડ ભેગા કરવાની યોજના. બોર્ડ દ્વારા કમિટીની રચના કરવામાં આવી. 14 જૂને બેઠક કરી NCDs અંગે નિર્ણય લેશે.

Reliance Power -
13 જૂને કંપનીની બોર્ડ બેઠક મળશે. વૈશ્વિક-સ્થાનિક માર્કેટમાંથી ફંડ ઊભું કરશે.