બજાર » સમાચાર » આજનો વેપાર

આજે ફોક્સમાં રહેવા વાળા છે આ શેર

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 08:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ડૉક્ટર રેડ્ડીઝ -
હૈદરાબાદ પ્લાન્ટ માટે યુએસ એફડીએની તપાસ રિપોર્ટ મળી. વીએઆઈ એટલે વૉલેંટ્રી એક્શન એનિશિએટેડ. યુએસએફડીએના અવલોકનો નરમ પડ્યા, વીએઆઈનો દરજ્જો મળ્યો.

મેટ્રોપોલિસ -
રાકેશ દમાનીએ ₹948ના ભાવ પર 7 લાખ શેર ખરીદ્યા. બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ દ્રારા ખરીદ્યા શેર. સ્મોલ કેપ વર્લ્ડ ફંડમાં 6.86 લાખ શેર ખરીદ્યા.

દીપક ફર્ટિલાઇઝર -
દહેજ પ્લાન્ટથી કમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યુ. પ્લાન્ટથી નાઇટ્રિક એસિડનું પ્રોડક્શન શરૂ કર્યુ. પ્લાન્ટની ક્ષમતા 92 KTPA છે.

સાયન્ટ -
5G સેવાઓ માટે સર્વિસ અને સૉલ્યૂશન લૉન્ચ કર્યા. 5G સેવાઓ ઝડપથી લૉન્ચ કરવા માટે સર્વિસ.

આઈસીઆઈસીઆઈ બેન્ક -
ગોલ્ડમેન સેક્સે આઈસીઆઈસીઆઈ બેન્ક પર લક્ષ્યાંક રૂપિયા 492 પ્રતિશેર રાખ્યો. એકવાર ફરી ખરીદારીની સલાહ આપી. નીચી કૉસ્ટ ઓફ ફંડ્સથી કંપનીને ફાયદો થયો.

આઈટીસી -
મેક્વાયરીએ આઈટીસી પર લક્ષ્યાંક રૂપિયા 376 પ્રતિશેરનો આપ્યો. માલબોરો ગોલ્ડમાં વધારો હરીફાઈ.