બજાર » સમાચાર » આજનો વેપાર

આજે ફોક્સમાં રહેવા વાળા છે આ શેર

ના રોજ પ્રકાશિત Wed, 28, 2019 પર 08:54  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

કોલ ઈન્ડિયા -
આજે સાંજે થશે કેબિનેટની મહત્વની બેઠક છે. કમર્શિયલ કોલ માઇનિંગમાં 100% FDI સંભવ છે. હાલ ફક્ત કેપ્ટિવ કોલ માઇનિંગમાં FDIની છુટ છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં FDIની શરતમાં છુટછાટ સંભવ છે. ડિજિટલ મિડિયામાં FDIની શરતમાં છુટછાટ સંભવ છે. કોલ ઇન્ડિયામાં FDIની શરતમાં છુટછાટ સંભવ છે. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં FDIની શરતમાં છુટછાટ સંભવ છે. હાલ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા FDI છુટ છે. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પર સ્પષ્ટતાની જરૂર છે.

ઈપ્કા લેબ્સ પર એચએસબીસી -
એચએસબીસીએ ઈપ્કા લેબ્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1020 થી વધારીને 1090 નો આપ્યો છે. બેઝ બિઝનેસનું આઉટલુક મજબૂત દેખાય છે. FY19-22E EPS CAGRનું આઉટલુક 25% દેખાય છે. FDAના ક્વિયરન્સથી બેસ ગ્રોથ વધશે. EPS અનુંમાન 3-8% વધાર્યું.

ઓટો વેચાણના અનુમાન પર નોમુરા -
નોમુરાએ ઓટો વેચાણના અનુમાન પર વર્ષ દર વર્ષના આધારે M&HCVsનું વેચાણ 44% ઘટી શકે. PVsનું વેચાણ 31% ઘટી શકે. ટુ-વ્હીલર વોલ્યુમ 22% ઘટી શકે.

મારૂતિ પર નોમુરા -
નોમુરાએ મારૂતિ પર વર્ષ દર વર્ષના આધારે વોલ્યુમમાં 33%નો ઘટાડો આવી શકે.

એમએન્ડએમ પર નોમુરા -
નોમુરાએ એમએન્ડએમ પર વર્ષ દર વર્ષના આધારે યુટિલિટી વાહનમાં 13%ના ઘટાડાની આશા રાખી.

અશોક લેલેન્ડ પર નોમુરા -
નોમુરાએ અશોક લેલેન્ડ પર વર્ષ દર વર્ષના આધારે M&HCVના વોલ્યુમ 47% ઘટી શકે.

ટાટા મોટર્સ પર નોમુરા -
નોમુરાએ ટાટા મોટર્સ પર વર્ષ દર વર્ષના આધારે M&HCVના વોલ્યુમ 45% ઘટી શકે.

આઈશર મોટર્સ પર નોમુરા -
નોમુરાએ આઈશર મોટર્સ પર વર્ષ દર વર્ષના આધારે CVના વોલ્યુમ 33% ઘટી શકે.

હીરો મોટોકૉર્પ પર નોમુરા -
નોમુરાએ હીરો મોટોકૉર્પ પર વર્ષ દર વર્ષના આધારે વેચાણમાં 26%નો ઘટાડો આવી શકે.

ટીવીએસ મોટર્સ પર નોમુરા -
નોમુરાએ ટીવીએસ મોટર્સ પર વર્ષ દર વર્ષના આધારે સ્થાનિક વેચાણ 20% ઘટી શકે.

રોયલ એન્ડફિલ્ડ પર નોમુરા -
નોમુરાએ રોયલ એન્ડફિલ્ડ પર વર્ષ દર વર્ષના આધારે REના વેચાણમાં MoM ધોરણે વધારો આવી શકે. RE વેચાણમાં YoY ધોરણે 17%ના ઘટાડાની આશા છે.

બજાજ ઑટો પર નોમુરા -
નોમુરાએ બજાજ ઑટો પર વર્ષ દર વર્ષના આધારે સ્થાનિક વેચાણમાં 19%નો ઘટાડો આવી શકે.

નેચરલ ગેસ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ નેચરલ ગેસ પર ભારતમાં ગેસની માગમાં 5% નો વધારો છે. મોટા ભાગના સેગમેન્ટમાં સારો ગ્રોથ છે. ગેસની આયાત વધવાના કારણે ગ્રોથને સપોર્ટ છે. ગ્રોથમા 8%નો વધારો થયો છે. પેટ્રોનેટ એલએનજી, આઈજીએલ અને ગેલ અમારી પસંદ છે.

એચડીએફસી બેન્ક પર નોમુરા -
નોમુરાએ એચડીએફસી બેન્ક પર લક્ષ્યાંક રૂપિયા 2450 થી વધારીને રૂપિયા 2600 નો આપ્યો. મજબૂત નફાકારક્તાની અપેક્ષા છે. તેજી ઓછી પરંતુ ફેન્ચાઇસિસ સારી છે.

જુબિલન્ટ ફૂડ્ઝ પર સિટી -
સિટીએ જુબિલન્ટ ફૂડ્ઝ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1400 નો આપ્યો છે. હોંગ કોંગ કિચન લોન્ચ થવાથી તક વધી. પિઝ્ઝા કરતા ચાઈનિસ ફૂડ 3X પ્રખ્ચાત છે. આવક CAGR 13% વધવાનું અનુમાન છે. આજે CAGR 16% વધવાનું અનુમાન છે.