બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Mon, 01, 2021 પર 08:30  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિલાયન્સ -
SkyTran Inc માં રિલાયન્સે હિસ્સો વધાર્યો. $2.67 કરોડમાં હસ્તગત કર્યો હિસ્સો. SkyTran Incમાં ભાગીદારી વધીને 54.46% ની છે. SkyTran Inc USAની ટેક્નોલોજી કંપની છે. SkyTran Inc PRT પોડ કાર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનાવે છે. મુકેશ અંબાણી એ કહ્યુ છે કે અધિગ્રહણ ભવિષ્યની ટેક્નોલોજી પ્રતિ અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. SkyTranની ક્ષમતાથી હાઈ સ્પીડ,ઈન્ટર કનેક્ટિવિટી લક્ષ્યને હાસિલ કરવાની ઉત્સુક્તા છે.

રિલાયન્સ, વોડાફોનભારતી એરટેલ -
સ્પેક્ટ્રમની નિલામી આજથી શરૂ. 2251Mhzની 4G સ્પેક્ટ્રમ નિલામી આજથી શરૂ. સ્પેક્ટ્રમમાં સરકારને ₹3.92 લાખ કરોડ મળવાનું લક્ષ્ય
 છે.

ટાટા મોટર્સ -
JLR એનાલિસ્ટ ડેની મુખ્ય વાતો જોઈએ તો FY26F સુધી EBIT માર્જિન 10%નું લક્ષ્ય છે. ખર્ચમાં બચતથી 300 bps વધશે. નવા સ્ટ્રક્ચરથી 300 bps વધશે. FY22 ફ્રી કેશ બ્રેકઈવન પર લાવવાનું લક્ષ્ય છે. FY24થી નફો કરતા થવાનું લક્ષ્ય છે. FY24 સુધી દેવા મુક્ત બનાવનું લક્ષ્ય છે. FY26 સુધી EV મિક્સ 35% લઈ જવાનું લક્ષ્ય છે. FY30 સુધી EV મિક્સ 70% લઈ જવાનું લક્ષ્ય છે.

અપોલો હોસ્પિટલ, નારાયણા હેલ્થફોર્ટિસ હેલ્થકેર -
ખાનગી હોસ્પિટલમા વૈક્સીન શરૂ. આજથી ખાનગી હોસ્પીટલમાં કોરોના વેક્સિનેશન શરૂ થયુ. ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સીનની કિંમત ₹250 છે. ₹150 વેક્સીન અને ₹100 સર્વિસ ચાર્જ હશે. ખાનગી હોસ્પિટલ કંપનીઓથી સીધી વેક્સીન નહી ખરીદી શકે.

APL APOLLO / APOLLO TRICOAT પર ફોક્સ -
APL અપોલો ટ્યુબ્સમાં 2 સબ્સિડિયરીનું થશે વિલય. શ્રી લક્ષ્મી મેટલ ઉદ્યોગ અને અપોલો ટેરિકોટ ટ્યુબ્સનું વિલય. બંન્ને સબ્સિડિયરીને બોર્ડની મંજુરી. APL અપોલોમાં અપોલો ટેરિકોટનો 10.8% ભાગ છે. અપોલો ટેરિકોટના 1 શેર પર APL અપોલોનો 1 શેર મળશે. અપોલો ટેરિકોટના હાલના ભાવથી 16% પ્રીમિયમ પર ડિલ છે.