બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Mon, 08, 2021 પર 09:03  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

TATA MOTORS -
કર્મચારી કરશે બરતરફ. સ્ટ્રૈટેજીના અંતર્ગત JLR ભારતમાં કર્મચારીઓની બરતરફ કરશે. રિઇમેજીન સ્ટ્રેટેજીના અંતર્ગત વૈશ્વિક સ્તરે બરતરફ કરવાનો પ્લાન છે.

ADANI PORTS -
વોરબર્ગ પીનકસે ₹800 કરોડનું રોકાણ કર્યુ. વોરબર્ગ પીનકસે અદાણી પોર્ટમાં 0.49% ભાગ ખરીદ્યો. પ્રેફરેંશિયલ આધાર પર 6.7% પ્રીમિયમ પર આપ્યા શેર. ગયા અઠવાડિયે અદાણી પોર્ટે GPLમાં વોરબર્ગ પીનકસનો ભાગ ખરીદ્યો. ₹1945 કરોડમાં ખરીદ્યો વોરબર્ગ પીનકસનો 31% ભાગ છે.

AARTI DRUGS -
આરતી સ્પેશિઍલિટી કેમિકલ્સ ને સરકારથી ઈંસેટિવ મળશે. ફાર્મા સેક્ટરના માટે PLI સ્કીમના અંતર્ગત મળશે ઈંસેટિવ. આરતી ડ્રગ્સની સબ્સિડયરી છે આરતી સ્પેશિઍલિટી કેમિકલ્સ.

ONGC / OILHOEC -
બ્રેન્ટ ક્રૂડનો ભાવ $70/બેરલની ઉપર પહોંચ્યા.

JUST DIAL -
ટાટા ડીજીટલ સાથે ભવિષ્યની શક્યતાઓ અંગે વાત કરશે. સ્ટ્રેટર્જીક એલાયન્સ અથવા હિસ્સામાં ખરીદી શક્ય. ટાટા ડિજીટલનો ઓનલાઈન પ્રેઝન્સ વધારવાનો હેતુ છે.