બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Mon, 03, 2021 પર 08:52  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


PHARMA STOCKS -
ABCD ટેક્નોલોજી LLPમાં નવી કંપનીઓ ભાગ લેશે. નામ બદલાઈને ઈન્ડો હેલ્થ સર્વિસિસ LLP થશે. ભારતમાં આરોગ્ય ઇન્ફ્રાને ડિજિટલાઇઝ કરવાનો હેતું. IPCA લેબ્સએ ₹25 કરોડમાં 4.3% શેર્સ ખરીદ્યા. ગ્લેનમાર્ક ફાર્માએ ₹40 કરોડમાં 6.45% શેર્સ ખરીદ્યા.

Max Healthcare -
દવાના ભાવ નક્કી કરી શકે. કોવિડશિલ્ડના ભાવ ₹800-900 રાખવામાં આવી શકે.

Apollo Hospitals -
દવાના ભાવ નક્કી કર્યા. કોવેક્સિનની કિંમત ₹1,200/ડોઝ. કોવિડશિલ્ડ માટે ₹800 નક્કી કર્યા. ₹200 હોસ્પિટલ એડમિન ચાર્જ રહેશે.

Fortis -
દવાના ભાવ નક્કી કર્યા. કોવેક્સિનની કિંમત ₹1250 પ્રિત ડોઝ રહેશે.

Dr Reddys -
હૈદરાબાદમાં સ્પુટનિક વી રસીના 150,000 ડોઝ આવ્યા. પ્રારંભિક જથ્થોનો ઉપયોગ સપ્લાય ચેઇન બનાવવા થશે. પછીનો માલસામાન આગામી થોડા અઠવાડિયામાં આવશે.