બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Mon, 19, 2021 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

JUST DIAL -
Reliance Retail એ કંપનીને ખરીદવાની જાહેરાત કરી. Reliance Retail 1022.25 ના ભાવ પર ઓપન ઑફર લાગશે. Reliance Retail અતિરિક્ત 26% શેર માટે ઓપન ઑફર લાગશે. Reliance Retail Ventures એ Just Dial ને ખરીદવાની જાહેરાત કરી છે. 1022 રૂપિયા 25 પૈસા પ્રતિ શેરના ભાવ પર ઓપન ઑફર આવશે. Just Dial Rrvl ના પ્રેફરેંશિયલ શેર રજુ કરશે.

CADILA HEALTHCARE -
Moneycontrolના સૂત્રો દ્વારા કેન્દ્ર સરકારે દિલ્હી HCને જણાવ્યું. ઝાયડશે બાળકો પર રસીની ટ્રાયલ પૂર્ણ કરી. કોવિડની DNA વેક્સિનની ટ્રાયલ પૂર્ણ કરો. 12-18 વર્ષના બાળકો પર ટ્રાયલ પૂર્ણ કરી. અહેવાલ મુજબ કંપની 5થી 12 વર્ષના બાળકો પર ટ્રાયલ કરશે. ટૂંક સમયમાં કોરોના વેક્સીનની ટ્રાયલ કરશે. ZyCOV-Dની સ્થિતિ ફેઝ-3ની ટ્રાયલ પૂર્ણ થઈ. 28000 દર્દીની માહિતી રિવ્યુ હેઠળ. SEC આ સપ્તાહે મંજૂરી આપી શકે છે.

HDFC BANK -
HDFC Bank Q1 Results: બેન્કએ શનિવાર 17 જુલાઈના જુન 2021 ક્વાર્ટરના પરિણામ રજુ કરેલા બજારની ઉમ્મીદોથી ઓછા રહ્યા. નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં HDFC Bank ના પ્રૉફિટ 16.1 ટકા વધીને 7,790.60 કરોડ રૂપિયા રહ્યા. છેલ્લા વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીના નેટ પ્રૉફિટ 6,658.60 કરોડ રૂપિયા હતા.

જો કે ઉમ્મીદ હતી કે HDFC Bank ના પ્રૉફિટ 7900 કોરડ રૂપિયા રહી શકે છે. કોરોનાવાયરસ સંક્રમણની બીજી લહેરથી HDFC Bank ના કારોબાર પર અસર પડી છે. સંક્રમણના કારણે આશરે બે તૃતીયાંશ ક્વાર્ટરમાં બેન્કિંગ કામકાજ સારી રીતે નથી ચાલી શક્યુ. તેની સાથે જ પ્રોવિઝંસ વધવાથી પણ પ્રૉફિટ પર અસર થઈ છે.

બેન્કના નેટ ઈંટરેસ્ટ ઈનકમ જુન ક્વાર્ટરમાં વર્ષ-દર-વર્ષના આધાર પર 15,665.70 કરોડ રૂપિયાથી વધીને 17,009 કરોડ રૂપિયા થઈ ગયા. આ દરમ્યાન બેન્કના એડવાંસિઝ 14.4 ટકા વધ્યા જ્યારે ઈંટરેસ્ટ માર્જિનમાં 4.1 ટકાનો વધારો થયો.

પેંટ, એવિએશન, OMCs પર ફોકસ
OPEC+ માં ઉત્પાદન વધારવાને લઈને કરાર કર્યા છે. OPEC+ ની ડીલની બાદ ક્રૂડ $73 ની નીચે લપસ્યા છે. આજે પેંટ, એવિએશન, OMCs પર ફોકસ રાખો.