બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 13, 2019 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એલએન્ડટી -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટીનો નફો 7.9 ટકો વધીને 3418 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટીનો નફો 3168 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટીની આવક 10.5 ટકા વધીને 44934 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટીની આવક 40678.1 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટીના એબિટડા 5412.6 કરોડ રૂપિયાથી વધીને 5599.8 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટીના એબિટડા માર્જિન 13.3 ટકા થી ઘટીને 12.5 ટકા રહ્યા છે.

આઈશર મોટર્સ પર સીએલએસએ -
સીએલએસએએ આઈશર મોટર્સ પર લક્ષ્યાંક રૂપિયા 23900 થી ઘટાડીને રૂપિયા 22500 કર્યો. નાણાકીય વર્ષ 20-21માં ઈપીએસ 12-14% ઘટવાનુ અનુમાન છે. માર્જિનમાં 170bpsનો ઘટાડો છે.

આઈશર મોટર્સ પર કોટક ઈક્વિટી -
કોટક ઈક્વિટીએ આઇશર મોટર્સ પર લક્ષ્યાંક રૂપિયા 18400 થી ઘટાડીને રૂપિયા 16200 કર્યો. વોલ્યુમ આઉટલુક નબળા રહ્યા. નાણાકીય વર્ષ 20-21માં ઈપીએસ 9-14% ઘટવાનુ અનુમાન છે. નાણાકીય વર્ષ 20-21માં માર્જિનમાં 70-110bps ઘટી શકે.

એવેન્યુ સુપરમાર્ટ -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એવેન્યુ સુપરમાર્ટને નફો 21.4 ટકો વધીને 202.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એવેન્યુ સુપરમાર્ટનો નફો 167.1 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એવેન્યુ સુપરમાર્ટની આવક 22 ટકા વધીને 159.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એવેન્યુ સુપરમાર્ટની આવક 130.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એવેન્યુ સુપરમાર્ટના એબિટડા 23.8 કરોડ રૂપિયાથી વધીને 27.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એવેન્યુ સુપરમાર્ટના એબિટડા માર્જિન 18.2 ટકા થી ઘટીને 17.5 ટકા રહ્યા છે.

જેટ એરવેઝ -
એતિહાદ એરવેઝે જેટ એરવેઝ માટે બોલી લગાવી. એસબીઆઈ સીએપી અને એતિહાદ બંનેએ બોલીની પુષ્ટિ કરી. માઇનૉરિટી હિસ્સેદારી માટે લગાવી બોલી. જેટ એરવેઝમાં હજુ વધુ રોકાણકારોની જરૂર.

ઓબેરોય રિયલ્ટી -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઓબેરોય રિયલ્ટીનો નફો 9 ટકા વધીને 155.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ઓબેરોય રિયલ્ટીનો નફો 142.9 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઓબેરોય રિયલ્ટીની આવક 66.2 ટકા વધીને 573 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ઓબેરોય રિયલ્ટીની આવક 345 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ઓબેરોય રિયલ્ટીના એબિટડા 183.3 કરોડ રૂપિયાથી વધીને 209.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ઓબેરોય રિયલ્ટીના એબિટડા માર્જિન 53.1 ટકા થી ઘટીને 36.5 ટકા રહ્યા છે.