બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2019 પર 08:46  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

આજે આવશે જુન વેચાણના આંકડા -
જુનમાં ઓટો વેચાણના આંકડા આજે રજૂ થશે.

એવિએશન સેક્ટર -
ATFની કિંમતો 5.9% ઘટી. ATFની કિંમતોમાં ₹3,806/kl નો ઘટાડો કર્યો.

એનટીપીસી/ટાટા પાવર/અદાણી પાવર/ટોરેન્ટ પાવર -
પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમને સરકારની મંજૂરી. જનરેશન કંપનીઓને સમયસર ચૂકવણી ફરજિયાત કરી. ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને વગર ગેરેન્ટીએ વીજળી નહીં મળે. ડિસ્કૉમે પહેલા લેટર ઓફ ક્રેડિટ (LoC) આપવું પડશે. પેમેન્ટ ન મળવા પર જનરેશન કંપનીઓ LoC વટાવશે. ડિસ્કૉમ સ્પોટ માર્કેટમાંથી પણ નહીં ખરીદી શકશે વીજળી. સરકારે ઈલેક્ટ્રિસિટી એક્ટ અંતર્ગત આને કાયદેસર કર્યું.

ધામપુર શુગર/મવાણા શુગર/ડાલમિયા ભારત/બલરામપુર/કેસીપી -
શુગર ઈન્ડસ્ટ્રીના 3 મહત્વના પ્રસ્તાનો આવશે નિર્ણય. રક્ષા મંત્રીની આગેવાનીમાં જીઓએમમાં થશે ચર્ચા. શિરડી ખરીદીની સરકારી કિંમત ન વધારાવનો પ્રસ્તાવ છે. હાલમાં સરકારી કિંમત રૂપિયા 275/ક્વિટંલ છે. સીએપીસીની પણ એફઆરપી નહીં વધારવાનું સૂચન છે. એફઆરપી નહીં વધે તો શુગર કંપનીઓ પર નહીં આવે વધુ બોજ. 50 લાખ ટન શુગરનો બફર સ્ટોક બનાવવાનો નિર્ણય. ગયા વર્ષે 30 લાખ ટન શુગરનો હતો બફર સ્ટોક.

એવરરેડી -
PwCએ ઓડિટર તરીકે રાજિનામું આપ્યુ. ઈન્ટર-કૉ-ડિપોઝિટ્સ અને રિકવરીના સબૂત નહીં. સિંઘી & કંપની નવા ઓડિટર તરીકે થયા નિમણૂક.