બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 26, 2019 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

મારૂતિ સુઝુકી/ટાટા મોટર્સ/આઈશર મોટર્સ/બજાજ ઑટો/ટીવીએસ મોટર્સ/અશોક લેલેન્ડ -
માર્ચ 2020 સુધી ખરીદવામાં આવેલી BS4 ગાડીઓ ચાલશે. રજીસ્ટ્રેશનની પુરી મર્યાદા સુધી ચાલશે BS4 ગાડીઓ. માર્ચ 2020થી BS4 ગાડીઓ રસ્તાથી હટાવવામાં નહીં આવે. વધેલી રજીસ્ટ્રેશન ફી જૂન 2020થી લાગૂ થશે. બધા વાહનો પર 15% વધુ ડેપ્રિસિએશન છે. ઇલેક્ટ્રિક અને પેટ્રોલ, ડિઝલ ગાડીઓ બન્ને રહેશે. EV કમ્પોનેન્ટ, બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન આપીશું.

ઓટો પર મેક્વાયરી -
મેક્વાયરીએ ઓટો પર ઓટો માટે ઓછા દરથી બધાને ફાયદો થશે. ઘસારો વધારાવાથી CV અને PVને ફાયદો થશે. ટૂંકાગાળાની માગ પર હકારાત્મક અસર પડશે. 2-વ્હીલર માટે લેવાયેલા નિર્ણયથી બજાર નિરાશ છે.

પૂએસયુ બેન્ક -
સરકારી બેન્કોને રૂપિયા 70,000 કરોડથી વધારાની મૂડી. રૂપિયા 5 લાખ કરોડ સુધી લોન આપવાની ક્ષમતા વધશે. MSMEને લઈને ખુદરા લોનમાં સરળતા છે. બેન્ક અને NBFCsના તાલેમેલથી ક્રેડિટ ગ્રોથ છે. બેન્ક RBIના વ્યાજદર કાપનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે.

એચએફસી/એનબીએફસી -
બેન્ક, NBFCs માટે જાહેરાત છે. બેન્ક અને NBFC સાથે કામ કરશે. નવી સિસ્ટમથી લોન મળવી સરળ થશે. NHBની ફંડિંગ રૂપિયા 20,000 કરોડથી વધીને રૂપિયા 30,000 કરોડ છે. આધાર દ્વારા KYC કરી શકશે કંપની. MSMEsને 30 દિવસમાં મળશે GST રિફંડ. MSMEના GST રિટર્નનું 60 દિવસમાં સમાધાન થશે.

સિપ્લા પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે સિપ્લા પર લક્ષ્યાંક રૂપિયા 515 થી ઘટાડીને રૂપિયા 445 નો આપ્યો.

મેટ્રોપૉલિસ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે મેટ્રોપૉલિસ પર લક્ષ્યાંક રૂપિયા 1000 નો આપ્યો.

ગ્લેનમાર્ક ફાર્માની સ્પષ્ટતા -
API બિઝનેસમાં હિસ્સો વેચવાના સમચારા માત્ર અફવા છે. 30% હિસ્સો પ્રેમજીઈન્વેસ્ટને વેચવાના સમાચાર અફવા છે. કંપની આ સમાચારના સૂત્રોથી માહિતીગાર નથી.