બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 08:28  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિલાયન્સ પર બ્રોકરેજ હાઉસિસ -
એચએસબીસીએ રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1565 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે રિલાયન્સ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1210 રાખ્યો છે. સિટીએ રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1500 રાખ્યો છે. જેફરિઝે રિલાયન્સ પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1060 રાખ્યો છે. મેક્વાયરીએ રિલાયન્સ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1380 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઑવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1469 રાખ્યો છે. નોમૂરાએ રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1785 રાખ્યો છે. યુબીએસએ રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1500 રાખ્યો છે.

એચડીએફસી બેન્ક પર બ્રોકરેજ હાઉસિસ -
સિટીએ એચડીએફસી બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1520 રાખ્યો છે. જેફરિઝે એચડીએફસી બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1485 રાખ્યો છે. મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી બેન્ક પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1700 રાખ્યો છે. નોમુરાએ એચડીએફસી બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1425 રાખ્યો છે.

ઈન્ફોસિસ પર ગંભીર આક્ષેપ -
નફો, આવક વધારવા માટે અનૈતિક પગલા ઉઠાવ્યાનો આરોપ છે. વ્હીસલબ્લોઅરે ઈન્ફોસિસ બોર્ડ, યુએસ સિક્યોરિટીને લખ્યો પત્ર. સીએફઓ સલિલ પારેખે ખોટા અનુમાન બતાવવા દબાણ આપ્યું. મોટી ડિલ્સમાં માર્જિન્સ વધારીને બતાવવા દબાણ આપ્યું. ચિઠ્ઠીમાં CEO અને CFO નિલાંજન રૉય પર પણ આરોપ લાગ્યા. ફાઈનાન્સ ટીમ પર વધુ નફો બતાવવા માટે દબાણનો આરોપ. વ્હીસલબ્લોઅરએ ઈન્ફોસિસ બોર્ડને 20 સપ્ટેમ્બરે ચિઠ્ઠી લખી.

વિનિવેશ પર છેલ્લી મોહર -
5 કંપનીઓમાં હિસ્સો વેચવા છેલ્લી મંજૂરી મળી શકે. વિનિવેશ વિભાગે કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેર કર્યો. કેબિનેટની આવનારી બેઠકમાં લાગી શકે છે અંતિમ મંજૂરી. BPCLમાં 53.29%નો સંપૂર્ણ હિસ્સો વેચાવાનો પ્રસ્તાવ છે. BPCLમાં મેનેજમેન્ટ કંટ્રોલ પણ ટ્રાન્સફર થશે. SCIમાં 63.75% હિસ્સો સાથે મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફરનો પ્રસ્તાવ છે. CONCORમાં 30.8% હિસ્સો સાથે મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફરનો પ્રસ્તાવ છે. THDCને NTPCને વેચવાનો છે પ્રસ્તાવ. NEEPCOને NHPCને વેચવાનો છે પ્રસ્તાવ.