બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 08:46  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

આરસીએફ -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં આરસીએફનો નફો 3.01 ગણો વધીને 142.4 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં આરસીએફનો નફો 47.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં આરસીએફની આવક 15% વધીને 2606 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં આરસીએફની આવક 2267 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આરસીએફના એબિટડા 125.9 કરોડ રૂપિયાથી વધીને 368.4 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આરસીએફના એબિટડા માર્જિન 5.6% થી વધીને 14.1% રહ્યા છે.

વોલ્ટાસ પર બ્રોકરેજ હાઉસિસ-
ક્રેડિટ સુઈસે વોલ્ટાસ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹650 રાખો. મોર્ગન સ્ટેનલીએ અંડરવેઈટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹519 રાખ્યો છે. જેફરિઝે વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹615 રાખ્યો છે.

એમસીએક્સ -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં એમસીએક્સનો નફો 7.5% વધીને 65.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એમસીએક્સનો નફો 61 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં એમસીએક્સની આવક 33% વધીને 105.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એમસીએક્સની આવક 79.14 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એમસીએક્સના એબિટડા 25.2 કરોડ રૂપિયાથી વધીને 40.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એમસીએક્સના એબિટડા માર્જિન 65.5% થી ઘટીને 7.5% રહ્યા છે.

આલોક ઈન્ડસ્ટ્રીઝ -
આલોક ઈન્ડસ્ટ્રીઝને ડાઈવર્ટ કરીને PPE મેન્યુફેક્ચરર કરવામાં આવી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આલોક ઈન્ડસ્ટ્રીઝનો PPE મેન્યુફેક્ચરરમાં ફેરબદલ કર્યો. આલોક ઈન્ડસ્ટ્રીઝ સસ્તા દરે PPE નું ઉત્પાદન કરશે. ભવિષ્યમાં PPE ના નિકાસ માટે પણ ઉપયોગ થઈ શકે. એક યુનિટ PPE કીટ બનાવવાની કિંમત ₹650 છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આલોક ઈન્ડસ્ટ્રીઝનું અધિગ્રહણ કર્યુ છે.

અદાણી ગેસ -
LPGની કિંમતમાં ₹11.50નો વધારો થયો. ATFની કિંમતમાં 48% નો વઘારો.

ડૉ.રેડ્ડીઝ -
કંપનીને US FDA દ્વારા EIR મળ્યો. API શ્રીલંકન પ્લાન્ટ માટે મળ્યો EIR.