બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા શેર્સ પર રાખશો આજે નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 16, 2021 પર 09:06  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

psu બેન્કોનું ખાનગીકરણ -
ખાનગીકરણ માટે 4 PSU બેન્ક શોર્ટલિસ્ટ. BOI/બેન્ક ઓફ મહારાષ્ટ્ર, IOB શોર્ટલિસ્ટ. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પણ શોર્ટલિસ્ટમાં સામેલ છે. નાણાકીય વર્ષ 21-22માં 4 માંથી 2 PSU બેન્કનું ખાનગીકરણ થશે. 5-6 મહિનામાં ખાનગીકરણની પ્રક્રિયા શુરૂ થવાની આશા છે.

ટાટા મોટર્સ -
ઇલેક્ટ્રિક વેરિએંટમાં કરશે લોન્ચ. જગુઆરના બધા મોડલ ઇલેક્ટ્રિક વેરિએંટમાં કરશે લોન્ચ. 2025 સુધી બધા મોડલ ઇલેક્ટ્રિક વેરિએંટમાં લોન્ચ કરશે.

એચસીએલ ટેક -
દરેક તક અને વિકલ્પનું મુલ્યાંકન કરીએ છીએ. નાણાંકીય જરૂરિયાતો અંગે મુલ્યાંકન કરીએ છીએ. સબ્સિડીરીના દેવાની કોસ્ટ ઓછી કરવાનો પ્રયાસ છે.

ટેક મહિન્દ્રા -
જર્મનની કંપની ટેલેફોનિકાની સાથે સ્ટ્રૈટેજીક કરાર. ટેલેફોનિકાની સાથે IT સર્વિસીસ માટે કરાર.

પોલિ મેડિકર -
ભંડોળ ભેગું કરવાની મંજુરી છે. QIP દ્વારા ભંડોળ ભેગું કરવા માટે બોર્ડની મંજુરી. SEBIના નિયમ પ્રમાણે ₹550.79 હશે ફ્લોર પ્રાઈસ છે. 18 ફેબ્રુઆરીની બોર્ડ બેઠકમાં થશે ચર્ચા. ડિસ્કાઉન્ટ/પ્રીમિયમ અને ઈશ્યુની સાઈઝ પર થશે ચર્ચા.

એસઆઈએસ -
બોર્ડે ₹500 પ્રતિશેર પર ₹100 કરોડના બાયબેકને મંજુરી આપી. હાલની કિંમતથી 30% પ્રીમિયમ પર બાયબેકને મંજુરી છે.

આઈડીએફસી ફર્સ્ટ બેન્ક -
18 ફેબ્રુઆરીએ ફંડ ભેગું કરવા પર બોર્ડ બેઠક.