બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા શેર્સ પર રાખશો આજે નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 20, 2021 પર 08:51  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


BPCL -
BPCLના વિનિવેશની ગતી ધીમી પડી. કોરોનાની સ્થિતિને કારણે ગતી ધીમી. રોકાણકારો સાથેની વાતચીતમાં આગળ નથી વધી. સરકારની $6.9 બિલિયન ભેગા કરવાની યોજના. આવતા વર્ષ સુધી વિનિવેશ લંબાઈ શકે એવી આશા.

HCL Tech -
નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 8.5 ટકા વધીને 3214 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 2962 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની રૂપિયામાં આવક 2.2 ટકા વધીને 20,068 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની રૂપિયામાં આવક 19642 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલથી જુનમાં એચસીએલ ટેકના એબિટડા 3283 રૂપિયાથી વધીને 3931 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકના એબિટ માર્જિન 16.7 ટકાથી વધીને 19.6 ટકા રહ્યા છે.

Adani Group -
તમામ રેગ્યુલેટર્સ પર પૂર્ણ વિશ્વાસ છે. SEBIના દરેક નિયમોનું પાલન કર્યું છે. SEBIને જોઈતી દરેક માહિતીઓ આપી છે. SEBI તરફથી હાલમાં કોઈ માહિતી વિનંતી પ્રાપ્ત નથી થઈ. DRI મુદ્દે અદાણી પાવરને 5 વર્ષ પહેલા નોટિસ મળી હતી. DRIએ કંપનીની તરફેણમાં ઓર્ડર આપ્યો હતો. ડિપાર્ટમેન્ટે ટ્રીબ્યુનલને મંજૂરી આપી દીધી છે.