IIPની ગ્રોથ ઑગસ્ટમાં 5.7 ટકાથી વધીને 10.3 ટકા રહી | Moneycontrol Gujarati
Get App

IIPની ગ્રોથ ઑગસ્ટમાં 5.7 ટકાથી વધીને 10.3 ટકા રહી

ઑગસ્ટમાં ઔદ્યોગિક પ્રોડક્શન (IIP)ની ગ્રોથ 10.3 ટકા રહી છે. ગયા વર્ષે આ મહિને IIPનો ગ્રોથ 5.7 ટકા હતો. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશન (MoSPI)એ સોમવાર તેના આંકડા જાહેર કર્યા હતા. જુલાઈમાં આઈઆઈપીની ગ્રોથ 5.7 ટકા હતી.

અપડેટેડ 06:08:52 PM Oct 12, 2023 પર
Story continues below Advertisement

ઑગસ્ટમાં ઔદ્યોગિક પ્રોડક્શન (IIP)ની ગ્રોથ 10.3 ટકા રહી છે. ગયા વર્ષે આ મહિને IIPનો ગ્રોથ 5.7 ટકા હતો. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશન (MoSPI)એ સોમવાર તેના આંકડા જાહેર કર્યા હતા. જુલાઈમાં આઈઆઈપીની ગ્રોથ 5.7 ટકા હતી.

મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં માઇનિંગ સેક્ટર ગ્રોથ 10.7 ટકાથી વધીને 12.3 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ 4.6 ટકાથી વધીને 9.3 ટકા પર રહ્યો છે.

મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં વીજળી ગ્રોથ 8.0 ટકાથી વધીને 15.3 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં પ્રાઈમરી ગુડ્ઝ ગ્રોથ 7.6 ટકાથી વધીને 12.4 ટકા પર રહ્યો છે.


મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં કેપિટલ ગુડ્સ ગ્રોથ 4.6 ટકાથી વધીને 12.6 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં ઈન્ફ્રા ગુડ્ઝનો ગ્રોથ 11.4 ટકાથી વધીને 14.9 ટકા પર રહ્યો છે.

મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ -2.7 ટકાથી વધીને 5.7 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર ઑગસ્ટમાં નૉન-કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 7.4 ટકાથી વધીને 9 ટકા પર રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 12, 2023 5:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.