Vegetables grow in balcony: મે આ શાકભાજી બાલ્કનીમાં ઉગાડી શકો છો અને તેના દ્વારા મહિને હજારો રુપિયા તો બચાવી જ શકો છો સાથે ફ્રેશ અને શુદ્ધ શાક પણ મેળવી શકો છો.
Vegetables grow in balcony: મે આ શાકભાજી બાલ્કનીમાં ઉગાડી શકો છો અને તેના દ્વારા મહિને હજારો રુપિયા તો બચાવી જ શકો છો સાથે ફ્રેશ અને શુદ્ધ શાક પણ મેળવી શકો છો.
ટામેટા
કોમ્પેટ્ ટમેટા જેવા કે ચેરી ટમેટા, પતીઓ ટમેટા વગેરે તમે બાલ્કનીમાં ઉગાડી શકો છો. બસ પૂરતો તડકો મળવો જોઈએ.
મરચાં
તમે બેલ પેપર, સાદા મરચાં અને કેપ્સિકમ જેવા મરચાંને ઘરમાં ઉગાડી શકો છો. ફક્ત પૂરતો તડકો અને હવા ઉજાસ જોઈએ.
લેટ્યુસ
લીલા પાંદળાવાલા શાકભાજીમાં ઉત્તમ ગણાતી લેટ્યુસને તમે બાલ્કનીમાં ઉગાડી શકો છો. તે નાના કુંડામાં પણ ઉગી નીકળે છે.
મૂળા
મૂળા એક ઝડપતી ઉગતું શાકભાજી છે તમે સાવ નાના પણ લાંબા કુંડામાં તેને ઉગાડી શકો છો.
કાકડી
કેટલીક કાકડની પ્રજાતીઓ એવી છે જે કુંડામાં ઉગી શકે છે. તેના વેલાને ફક્ત વર્ટિકલ ગ્રોથ માટે સપોર્ટની જરુર રહે છે.
ફણસી
ફણસીની કેટલીક પ્રજાતીઓને તમે ઘરમાં ઉગાડી શકો છો. જો યોગ્ય સંભાળ રાખવામાં આવે તો ભરપૂર પાક મળે છે.
ગાજર
તમે કુંડામાં નાની પ્રજાતીના ગાજર ઉગાડી શકો છો. ફક્ત તમારું કુંડુ ઊંડુ હોવું જોઈએ. જેથી તેમાં ગાજર ઉગી શકે.
આ રીતે તમે પોતાના ઘરમાં જ શુદ્ધ શાકભાજી મેળવી શકો છો. તેમજ દરરોજ તાજું શાકભાજી પણ મળે છે, એટલું જ નહીં આ રીતે શાકભાજી ઉગાડીને તમે મહિને હજારો રુપિયા શાકભાજીના ખર્ચના બચાવી શકો છો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.