બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજારમાં તેજી, ડાઓ 92 અંક વધીને બંધ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈ કાલે યુએસ માર્કેટમાં લગાતાર 4 દિવસે તેજી જોવાને મળી. ટેક અને એનર્જી શેરોની તેજી જોવા મળી. બુધવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 92 અંક એટલે કે 0.39 ટકાના ઉછાળાની સાથે 23879.12 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 60.08 અંક એટલે કે 0.87 ટકાની તેજીની સાથે 6957.08 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 11 અંક એટલે કે 0.41 ટકાના વધારાની સાથે 2584.96 ના સ્તર પર બંધ થયા છે.