બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરીકી બજાર ઘટાડા સાથે બંધ, ડાઓ જોંસ 120 અંક તૂટ્યો

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 08:18  |  સ્ત્રોત : CNBC-Bajar

યુએસએ ફેડે 0.25% દર વધાર્યા. વ્યાજદર વધી 1.75-2% થયા. આ વર્ષે વધુ બે વાર દર વધારવાના સંકેત આપ્યા છે. યુએસ ઇકોનૉમી મજબૂતીથી આગળ વધી રહી છે. 2018 માટે 2% મોંઘવારી દરનું અનુમાન છે. ફેડને 2019માં 3 વાર દર વધવાની આશા.


બુધવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 119.53 અંક એટલે કે 0.5 ટકાના ઘટાડાની સાથે 25201 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 8.09 અંક એટલે કે 0.1 ટકા ઘટીને 7695.70 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 11.22 અંક એટલે કે 0.40 ટકા લપસીને 2775.63 ના સ્તર પર બંધ થયા છે.