બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓ જોન્સમાં 0.68% વધીને બંધ થયો

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 17:04  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારનાં સંકેત-


એશિયનમાં મિશ્ર કારોબાર સાથે ક્લોઝિંગ છે. ડાઓ જોન્સમાં 0.68 ટકા વધીને બંધ થયો છે. ડાઓ ફ્યુચરને જોતા હવે યુએસ માર્કેટ 3 ડિજીટમાં ખુલવાની તૈયારીમાં છે. મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સનું પલડુ ભારે છે. ટ્રમ્પને થોડી નિરાશા સંપાડી છે. જેથી ટ્રમ્પને બિઝનેસ ફેન્ડલી પોલીસી બનાવવી પડશે. ટ્રમ્પની પાર્ટી રિપબ્લીકન્સે સેનેટમાં પોતાની પકડ જાળવી રાખી છે. સેનેટમાં પકડ ટ્રમ્પને થોડી રાહત મળશે.