બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓ 25 અંક નીચે, S&P 500 લીલા નિશાનમાં

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 08:16  |  સ્ત્રોત : CNBC-Bajar

શુક્રવારે US માર્કેટ મિશ્ર બંધ થયા હતા. પાછલા સપ્તાહમાં S&P 500 1.6 ટકા અને ડાઓ 1 ટકા ઉપર રહ્યા હતા. નાસ્ડેકની રેકોર્ડ ઉંચાઇ પર ક્લોઝિંગ થયો હતો. ડાઓ 25 પોઇન્ટ નીચે, S&P 500 લીલા નિશાનમાં જોવા મળ્યા છે. ચીનમાં અત્યાર સુધી 1770 લોકોના મૃત્યુ થયા છે. ચીનમાં અત્યાર સુધી 70548 કેસ સામે આવ્યા છે. Hubeiમાં ગઇકાલે 105 લકોના મૃત્યુ થયા છે.


સિંગાપુરમાં પણ સ્થિતી ખરાબ છે. સિંગાપુર પર ચિન બાદ સૌથી વધુ અસર જોવા મળી છે. જીડીપીનો અનુમાન ઘટ્યો, બજેટમાં ખર્યો સંભવ છે. USના નિવેદન પર ચીને આપત્તી વ્યક્ત કરી છે. ચીનનાં આંકડાઓ પર વિશ્વાસ નહી હોવાની વાત USએ કહી છે. USનું નિવંદન ખોટુ, તથ્યો પર આધારિત નથી.