બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓ રેકોર્ડ ઉંચાઇ પર બંધ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયો હતો. ડાઓ રેકોર્ડ ઉંચાઇ પર બંધ થયો છે. TP લોન્ચ બાદ ડિઝની 7 ટકા ઉપર છે. TP લોન્ચના 1 દિવસની અંદર 1 કરોડ સબ્સક્રિપ્સન છે. આ વર્ષે દરોમાં વધુ કાપ નહી મુકવાના આપ્યા સંકેત મળી રહ્યા છે. US ફેડ ચેરમેને કહ્યું ગ્રોથ નબળી રહી તો ફરી દરોમાં કાપ છે. US-ચીન ટ્રેડ ડીલમાં ફરી સમસ્યા છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને ટેકનોલોજી ટ્રાન્સફરને લઇ વાત અટકી છે. હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન વકર્યું, તમામ શાળાઓ બંધ છે. કાચા તેલમાં તેજી, બ્રેન્ટ $62ને પાર છે.