બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓ 115 પોઇન્ટ ઉછળીને બંધ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 08:10  |  સ્ત્રોત : CNBC-Bajar

US માર્કેટમાં ટેક શેર્સે ભર્યો જોશ. ગઇકાલે US માર્કેટમાં રેકોર્ડ તેજી દેખાઇ છે. નવા શિખર પર બંધ થયા S&P 500 અને નાસ્ડેક છે. ડાઓ 115 પોઇન્ટ ઉછળીને બંધ થયો હતો. Teslaમાં 6.5 ટકાની તેજી, પાઇપર સેન્ડલરે લક્ષ્યાંક વધાર્યા છે. હાલમાં દરોમાં ફેરફાર નહી થવાના સંકેત મળ્યા છે. કોરોના વાયરસ પર નજર છે. ક્રૂડમાં લગભગ 3 ટકાનો ઉછાળો, બ્રેન્ટ $59ને પાર થયો છે.


Rosneft પર પ્રતિબંધથી સપ્લાય ઘટવાની આશંકા છે. રશિયાની કંપની Rosneft પર USએ લગાવ્યો પ્રતિબંધ છે. Venezuelan ક્રૂડને રોકવા માટે પ્રતિબંધ છે. ચીનમાં નવા કેસમાં ઘટાડાથી માંગ વધવાની આશા છે. ગઇકાલે હુબેઇમાં 108 લોકોના મોત થઇ છે. હૂબેઇમાં અત્યાર સુધી 2029 લોકોના મોત થઇ છે.