બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓમાં જોરદાર ઉછાળો, 372 પોઇન્ટ વધીને બંધ

ના રોજ પ્રકાશિત Mon, 07, 2019 પર 08:10  |  સ્ત્રોત : CNBC-Bajar

શુક્રવારે US માર્કેટ મજબૂત બંધ થયા. ડાઓમાં જોરદાર ઉછાળો, 372 પોઇન્ટ વધીને બંધ થયો છે. એસ એન્ડ પી 500 અને નાસ્ડેકમાં પણ 1.5 ટકાની તેજી આવી છે. સારા રોજગારી આંકડાઓથી US માર્કેટમાં મજબૂતી આવી છે. સપ્ટેમ્બરમાં 1.36 લાખ નવી નોકરીઓ જોડાઇ છે. સપ્ટેમ્બરમાં અનુમાન કરતા સારી જોબ રિપોર્ટ આવી છે.


ફેડથી રેટ કટની આશા વધી શકે છે. આ મહિનાના અંતમાં ફેડની પૉલિસી બેઠક થશે. ગુરૂવારથી US ચીન ટ્રેડ વાર્તા સંભવ છે. ઇન્ડસ્ટ્રીયલ પૉલિસી બદલવા નથી ઇચ્છતું ચીન. આઈફોન 11 નો પ્રોડક્શન વધશે. આઈફોન 11 નું પ્રોડકશન 10 ટકા એપ્પલ વધારશે.


વધુ એક વ્હિસલબ્લોઅર સામે આવ્યું છે. ટ્રમ્પ પર લાગ્યો પદના દુરઉપયોગનો આરોપ છે. ચૂંટણી માટે વિદેશી મદદ લેવાનો આરોપ છે. ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધીની તપાસ કરાવવાનો મામલો છે. આરોપોને ફગાવતા આવ્યા છે ટ્રમ્પ છે.