બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજારે બનાવ્યો નવો રિકૉર્ડ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 08:14  |  સ્ત્રોત : CNBC-Bajar

સારા પિરણામોના ભાવ પર અમેરિકી બજારે ઊંચાઈનો નવો રિકૉર્ડ બનાવ્યો છે. ડેલ્ટા એર અને કેબી હોમના સારા પરિણામોથી અમેરિકી બજારોમાં જોશ જોવામાં આવ્યુ. ગુરૂવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 205.6 અંક એટલે કે 0.8 ટકાના ઉછાળાની સાથે 25575 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 58.2 અંક એટલે કે 0.8 ટકાની મજબૂતીની સાથે 7211.8 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 19.3 અંક એટલે કે 0.7 ટકાની તેજીની સાથે 2767.6 ના સ્તર પર બંધ થયા છે.