બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ચીનને કરન્સી manipulatorથી બહાર કરવાના સમાચાર

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 08:06  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઇકાલે US માર્કેટ રેકોર્ડ તેજી સાથે બંધ થયા હતા. એસએન્ડપી 500 અને નાસ્ડેક નવા શિખર પર રહ્યા છે. કરન્સી માર્કેટમાં હલચલ દેખાશે. ચીનને કરન્સી manipulatorથી બહાર કરવાના સમાચાર આવ્યા છે. યૂએનમાં એક મહિનાની ઉંચાઇ પર કારોબાર રહ્યો છે. થમ ચરણના ટ્રેડ ડીલ પર આવતી કાલે હસ્તાક્ષર થશે. ડીલ મૂજબ ચીનના પ્રોડક્ટ પર ડ્યૂટી ઘટાડશે. અમેરિકાથી વધુ એગ્રી પ્રોડક્ટ ખરીદશે ચીન છે.