બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યુએસ માર્કેટમાં રિકવરી, ડાઓ 197 અંક વધીને બંધ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 08:40  |  સ્ત્રોત : CNBC-Bajar

અમરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો બુધવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 197.43 અંક એટલે કે 0.77 ટકાની મજબૂતીની સાથે 25877.33 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 83.35 અંક એટલે કે 1.08 ટકાની વધીને 7785.72 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 24.13 અંક એટલે કે 0.85 ટકાના વધારાની સાથે 2864.36 ના સ્તર પર બંધ થયા છે.