બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

S&P 500 અને નાસ્ડેક પણ નવા શિખર પર

ના રોજ પ્રકાશિત Thu, 13, 2020 પર 08:12  |  સ્ત્રોત : CNBC-Bajar

US માર્કેટમાં રેકોર્ડ તેજી, ડાઓ નવા શિખર પર છે. યૂનાઇટેડ હેલ્થમાં 4 ટકાની તેજીથી ડાઓ જોશમાં છે. S&P 500 અને નાસ્ડેક પણ નવા શિખર પર છે. Covid-19ની ચિંતા ઘટવાથી US માર્કેટમાં તેજી છે. Hubeiમાં અત્યાર સુધી 1068 લોકોના મૃત્યુ થયા છે.


Hubeiમાં 14,840 નવા કેસ સામે આવ્યા છે. WHOએ વાયરસનું નામ Covid-19 રાખ્યું છે. ચીન બાદ સિંગાપૂરમાં સૌથી વધુ 50 કેસ સામે આવ્યા છે. Barcelona Mobile World Congress ટ્રેડ શો રદ છે. ગ્લોબલ ગ્રોથ પર SARSથી વધુ અસર છે.