બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર મજબૂત, ડાઓ 182 અંક વધીને બંધ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 08:23  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો ગુરૂવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 182.24 અંક એટલે કે 0.66 ટકા વધારાની સાથે 27674.80 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 23.89 અંક એટલે કે 0.28 ટકાના વધારાની સાથે 8434.52 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 8.40 અંક એટલે કે 0.27 ટકાની મજબૂતીની સાથે 3085.18 ના સ્તર પર બંધ થયા છે.