બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર મજબૂત, ડાઓ 24 અંક વધીને બંધ

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 09:00  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો શુક્રવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 23.90 અંક એટલે કે 0.09 ટકા વધારાની સાથે 27025.88 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 32.67 અંક એટલે કે 0.40 ટકાના વધારાની સાથે 8156.85 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 8.26 અંક એટલે કે 0.28 ટકાની મજબૂતીની સાથે 2997.95 ના સ્તર પર બંધ થયા છે.