બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર તૂટ્યા, ડાઓ 1.75% ઘટીને બંધ

ના રોજ પ્રકાશિત Fri, 26, 2021 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો ગુરૂવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 559.85 અંક એટલે કે 1.75 ટકાની નબળાઈની સાથે 31,402.01 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 478.53 અંક એટલે કે 3.52 ટકાના લપસીને 13,119.43 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 96.09 અંક એટલે કે 2.45 ટકા ઘટાડાની સાથે 3,829.34 ના સ્તર પર બંધ થયા છે.