બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર મિશ્ર, ડાઓ 27500 ની નીચે બંધ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

બજાર માટે ગ્લોબલ સંકેત મિશ્ર દેખાય રહ્યા છે. બુધવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 0.07 અંકની નબળાઈની સાથે 27492.56 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે નાસ્ડેક 24.05 અંક એટલે કે 0.29 ટકાના ઘટાડાની સાથે 8410.63 ના સ્તર પર બંધ થયા છે. તો એસએન્ડપી 500 ઈન્ડેક્સ 2.16 અંક એટલે કે 0.07 ટકા વધીને 3076.78 ના સ્તર પર બંધ થયા છે.