બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર મજબૂત, એસએન્ડપી 3000 ની ઊપર બંધ

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો સોમવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 57.44 અંક એટલે કે 0.21 ટકાની મજબૂતીની સાથે 26827.64 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 100 અંક એટલે કે 0.91 ટકાના વધારાની સાથે 8162.99 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 20.52 અંક એટલે કે 0.69 ટકાની મજબૂતીની સાથે 3006.72 ના સ્તર પર બંધ થયા છે.