બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર તૂટ્યા, ડાઓ 0.22% ઘટીને બંધ

ના રોજ પ્રકાશિત Fri, 15, 2021 પર 08:35  |  સ્ત્રોત : CNBC-Bajar

અમરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો ગુરૂવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 68.95 અંક એટલે કે 0.22 ટકા ઘટીને 30,991.52 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 16.31 અંક એટલે કે 0.12 ટકા તૂટીને 13,112.64 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 14.3 અંક એટલે કે 0.38 ટકા લપસીને 3,795.54 ના સ્તર પર બંધ થયા છે.