બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર તૂટ્યા, ડાઓ 0.48% ઘટીને બંધ

ના રોજ પ્રકાશિત Wed, 30, 2020 પર 08:15  |  સ્ત્રોત : Moneycontrol.com

અમરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો બુધવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 131.4 અંક એટલે કે 0.48 ટકાની નબળાઈની સાથે 27452.66 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 32.27 અંક એટલે કે 0.29 ટકાની ઘટીને 11,085.25 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 16.13 અંક એટલે કે 0.48 ટકાના ઘટાડાની સાથે 3,335.47 ના સ્તર પર બંધ થયા છે.