બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર નબળા, ડાઓ 0.08% ઘટીને બંધ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2019 પર 08:51  |  સ્ત્રોત : CNBC-Bajar

અમરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો બુધવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 22.82 અંક એટલે કે 0.08 ટકાની નબળાઈની સાથે 27001.98 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 24.52 અંક એટલે કે 0.30 ટકાની ઘટીને 8124.18 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 5.99 અંક એટલે કે 0.20 ટકાના ઘટાડાની સાથે 2989.69 ના સ્તર પર બંધ થયા છે.