બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકા અને ચીનમાં તણાવ વધવાથી વિદેશી બજારોમાં નબળાઈ

ના રોજ પ્રકાશિત Fri, 29, 2020 પર 08:19  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધવાથી વૈશ્વિક બજારમાં ઘટાડો. ડાઓ ફ્યુચર્સ લગભગ 200 પોઇન્ટ નીચે.

આજે માર્કેટ બંધ થયા બાદ MSCI GLOBAL STANDARD ઇન્ડેક્સમાં લાગૂ થશે ફેરફાર. BIOCON, IGL, JUBILIANT FOOD, TATA CONS શામેલ રહેશે. ASHOK LEYLAND, M&M FIN, TATA POWER અને SHRIRAM TRANSPORT બહાર જશે.

અમરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો ગુરૂવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 147.63 અંક એટલે કે 0.58 ટકાની નબળાઈની સાથે 25,400.64 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 43.36 અંક એટલે કે 0.46 ટકાની ઘટીને 9368.99 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 6.4 અંક એટલે કે 0.21 ટકાના ઘટાડાની સાથે 3029.73 ના સ્તર પર બંધ થયા છે.