Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે ટૉપ-10 ક્રિપ્ટોમાં તમામ ગ્રીન ઝોનમાં છે અને મોટા ભાગનામાં એક ટકાથી વધુનો ઉછાળો છે. જ્યારે, બિટકૉઇન (Bitcoin)માં અડધા ટકાથી વધુ વધ્યો છે, પરંતુ ક્રિપ્ટો માર્કેટમાં તેનો હિસ્સો થોડો ઘટાડો થયો છે. જ્યારે, બીજા સૌથી મોટા ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) લગભગ 6 ટકા મજબૂત થયો છે. સાપ્તાહિક વાત કરીએ તો માત્ર એક ક્રિપ્ટો રેડ ઝોનમાં છે.
Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે ટૉપ-10 ક્રિપ્ટોમાં તમામ ગ્રીન ઝોનમાં છે અને મોટા ભાગનામાં એક ટકાથી વધુનો ઉછાળો છે. જ્યારે, સૌથી મોટો ક્રિપ્ટો બિટકૉઇન (Bitcoin)ની વાત કરે તો તેમા અડધા ટકાથી વધુ વધ્યો છે અને તે 30,000 ડૉલરને પાર છે પરંતુ ક્રિપ્ટો માર્કેટમાં તેનો હિસ્સો થોડો ઘટાડો થયો છે. એક બિટકૉઈન હવે 0.72 ટકાની તેજી સાથે 30,234.72 ડૉલર (24.74 લાખ રૂપિયા)ના ભાવ (BitCoin Price)માં મળી રહ્યા છે. જ્યારે બીજા સૌતી મોટા ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) લગભગ 6 ટકા મજબૂત થઈને 2000 ડૉલરની નજીક પહોંચી ગયો છે.
પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૌશ્વિક માર્કેટ કેપમાં 2.00 ટકાની તેજી આવી છે અને તે 1.25 લાખ કરોડ ડૉલર (102.28 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.
વિકલી માત્ર એક ક્રિપ્ટો રેડ ઝોનમાં
માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં વેચવાલી માત્ર એક ક્રિપ્ટો ડૉઝકૉઈન (Dogecoin) રેડ ઝોનમાં છે. સાત દિવસમાં તે ચાર ટકાથી વધું નબળો થયો છે. જ્યારે આ સમય ગાળામાં સૌથી વધું સોલાના (Solana)માં સૌથી વધું વધી રહ્યા છે તે 17 ટકાથી વધું વધ્યો છે. ટૉપના બે ક્રિપ્ટોના વાત કરે તો સાત દિવસેમાં બિટકૉઈનમાં 8 ટકાથી વધું અને ઈથેરિયમમાં 6 ટકાથી વધું તેજી આવી છે.
ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ
ક્રિપ્ટો
હાલના ભાવ
24 કલાકમાં ઉતાર-ચઢાવ
બિટકોઈન (Bitcoin)
30,234.72 ડોલર
0.72 ટકા
એથેરિયમ (Ethereum)
1,983.48 ડોલર
5.97 ટકા
ટેથર (Tether)
1.0 ડોલર
0.04 ટકા
બીએનબી (BNB)
322.80 ડોલર
1.23 ટકા
યૂએસડી કૉઇન (USD Coin)
1.0 ડૉલર
0.05 ટકા
એક્સઆરપી (XRP)
0.5105 ડોલર
1.22 ટકા
સોલાના (Solana)
24.13 ડોલર
2.95 ટકા
ડૉજકૉઈન (Dogecoin)
0.08618 ડોલર
5.15 ટકા
કાર્ડાનો (Cardano)
0.4101 ડોલર
2.38 ટકા
પૉલીગૉન (Polygon)
1.13 ડોલર
3.53 ટકા
સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે
ક્રિપ્ટો કરેન્સીના લેણ-દેણમાં તેજી
છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં વધારો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 4939 કરોડ ડોલર (4.04 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 21.36 ટકા વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.60 ટકા નબળો થઈ છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 46.91 ટકાની હિસ્સેદારી છે.