GDP Growth Outlook: FY24માં વધું ઝડપથી વધશે જીડીપી, પરંતુ FY25માં આ કારણે લાગી શકે છે ઝટકો | Moneycontrol Gujarati
Get App

GDP Growth Outlook: FY24માં વધું ઝડપથી વધશે જીડીપી, પરંતુ FY25માં આ કારણે લાગી શકે છે ઝટકો

GDP Growth Outlook: ભારતીય જીડીપી આ નાણાકીય વર્ષ 2024માં અનુમાન કરતા વધુ ઝડપથી વધશે પરંતુ આગામી નાણાકીય વર્ષ 2025માં તેની ગતિ ધીમી પડી શકે છે. આ અનુમાન લગાવ્યો છે S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા કરવામાં આવ્યો છે. રેટિંગ એજન્સીનો અનુમાન છે કે આ નાણાકીય વર્ષમાં ભારતીય જીડીપી 6.4 ટકાની ઝડપે વધશે. પહેલા તે અનુમાન 6 ટકા હતો.

અપડેટેડ 01:07:19 PM Nov 27, 2023 પર
Story continues below Advertisement

GDP Growth Outlook: ભારતીય જીડીપી આ નાણાકીય વર્ષ 2024માં અનુમાન કરતા વધુ ઝડપથી વધશે પરંતુ આગામી નાણાકીય વર્ષ 2025માં તેની ગતિ ધીમી પડી શકે છે. આ અનુમાન લગાવ્યો છે S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા કરવામાં આવ્યો છે. રેટિંગ એજન્સીનો અનુમાન છે કે આ નાણાકીય વર્ષમાં ભારતીય જીડીપી 6.4 ટકાની ઝડપે વધશે. પહેલા તે અનુમાન 6 ટકા હતો. જો કે રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આવતા નાણાકીય વર્ષ 2025માં જીડીપી ગ્રોથના અનુમાનમાં કાપ કરી દીધો છે અને તેના 6.9 ટકાથી 6.4 ટકા કર્યા છે.

GDP ગ્રોથ અનુમાનમાં ફેરફાર શા માટે

રેટિંગ એજન્સીના નાણાકીય વર્ષના માટે જીડીપી ગ્રોથના અનુમાનને તેના માટે વધાર્યો છે કારણ કે ઘરેલૂ સ્તર પર તેજીને કારણે હાઈ ફૂડ ઇનફ્લેશન અને નબળો નિર્યાતથી સંબંધિત પડકારોનો સામનો કરવામાં રાહત મળશે. જ્યારે બીજી તરફ રેટિંગ એજન્સીએ આવતા નાણાકીય વર્ષ 2025ના બીજા છ મહિનામાં વૈશ્વિક ગ્રોથમાં સુસ્તીની આશંકાં, હાઈ બેસ અને કેન્દ્રી. બેન્ક RBIની તરફથી વ્યાજ દરોમાં વધારોનું નિર્ણયની અસરને કારણે જીડીપી ગ્રોથના અનુમાનમાં કાપ કરી દીધો છે.


આવતા વર્ષ જૂન સુધી સસ્તા થઈ શકે છે દર

રેટિંગ એજેન્સીનું માનવું છે કે વ્યાજ દરોમાં રાહત માટે હવે થોડી રાહ કરવું પડશી શકે છે કારણ કે મોંઘવારી દર તમામ કેન્દ્રીય બેન્કનું લક્ષ્ય 4 ટકાથી ઉપર બન્યો છે. ગયા સપ્તાહ મૉર્ગન સ્ટેનલીએ તેના નોટમાં લિખ્યો હતો કે એશિયાઈ દેશોમાં ભારત આવા પહેલા દેશ થઈ શકે છે જે આવતા વર્ષ જૂન 2024 સુધી વ્યાજ દરોમાં કાપ કરી શકે છે. એસએન્ડપી ગ્લોબલનું અનુમાન છે કે માર્ચ 2024 સુધી વ્યાજ દરોમાં 1 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બાકી દેશોની કેવી છે સ્થિતિ

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં ફૂડ ઇનફ્લેશનમાં ઝડપી વધારો જોવા મળ્યો છે પરંકુ રંટિંગ એજન્સીનું માનવું છે કે તેના ઇનફ્લેશન ડાયનેમિક્સ પર ઓછો અસર જાવા મળી રહ્યો છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના અનુસાર અમેરિકાની વાત કરે તો તે ઈન્ફ્લેશન ધીરે-ધીરે અમેરિકી ફેડનું લક્ષ્ય 2 ટકાની તરફ ઘટી રહ્યા છે. જો કે તેનો અનુમાન આ પણ છે કે અમેરિકા ફેડ ડિસેમ્બરની બેઠકમાં રેટ થઈ શકે છે અને આવતા વર્ષના મધ્ય સુધી તેનું કાપની અસર જોવા મળશે. કુલ મળીને એશિયા-પેસેફિક માર્કેટ અને કરેન્સી પર અમેરિલાના ઊચા વ્યાજ દરોનું દબાણ 2024 સુધી બન્યો રહેશે.

રેટિંગ એજેન્સીનું માનવું છે કે ચીન 2024માં તેની ક્ષમતાના અનુરૂપ વિકાસ કરશે. જુલાઈમાં નિચલા સ્તર પર આવ્યા બાદ ઑગસ્ટથી વિકાસની ગતિમાં સુધાર થયો છે. એસએન્ડપી ગ્લોબલના અનુસાર ચીનએ રાજકોષિય અને મૉનીટરી લેવલ પર જે રાહત આપી છે, તેની અસર ચીનના રિયલ એસ્ટેટ પર દેકાવા લાગશે. રેટિંગ એજેન્સીએ આ વર્ષ માટે ચીનની જીડીપી ગ્રોથનો અનુમાન વધીને 5.4 ટકા કર્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 27, 2023 12:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.