Amazon Great Indian Festival Sale: 1,500 રૂપિયાના ઓછા બજેટમાં ખરીદી શકો છો સ્માર્ટવોચ, આ છે બેસ્ટ ડીલ્સ | Moneycontrol Gujarati
Get App

Amazon Great Indian Festival Sale: 1,500 રૂપિયાના ઓછા બજેટમાં ખરીદી શકો છો સ્માર્ટવોચ, આ છે બેસ્ટ ડીલ્સ

Amazon Great Indian Festival Sale: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2023 સાથે ફરી એકવાર સેલ ઑફર લઈને આવ્યું છે. આ સેલ 8 ઑક્ટોબરથી શરૂ થય ગયું છે. ઈ-કૉમર્સ કંપની Amazon તેના પ્લેટફોર્મ પર ઘણી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે.

અપડેટેડ 05:54:05 PM Oct 10, 2023 પર
Story continues below Advertisement

Amazon Great Indian Festival Sale: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2023 સાથે ફરી એકવાર સેલ ઑફર લઈને આવ્યું છે. આ સેલ 8 ઑક્ટોબરથી શરૂ થય ગયું છે. ઈ-કૉમર્સ કંપની Amazon તેના પ્લેટફોર્મ પર ઘણી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. SBI કાર્ડધારક તેના ખરીદી પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. સેલમાં મોબાઈલ અને એક્સેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને લેપટોપ, સ્માર્ટવૉચ અને અન્ય પ્રોડક્ટ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે બજેટમાં સ્માર્ટવૉચ જોઈ રહ્યા છો તો તમે સેલમાં આ કંપનીનો ઑપ્શન જોઈ શકો છો. આ 1500 રૂપિયાથી ઓછી કિમત વાળી બેસ્ટ સ્માર્ટવૉચ ડીલ કરી શકો છો.

બીટએક્સપી ફ્લેયર પ્રો (BeatXP Flare Pro)

બીટએક્સપી ફ્લેયર પ્રો એક સ્માર્ટવૉચ છે. ગ્રાહક એસબીઆઈ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરા શકો છો. તેમાં 1.39 ઈન્ચનું અલ્ટ્રા એચડી રાઉન્ડ ડિસ્પ્લે, 60 હર્ટ રિફ્રેશ રેટ, 100 તી વધુ સ્પોર્ટ મોડ અને 500 નિટ્સ બ્રાઈટનેસ છે. વૉચમાં મહિલાઓ માટે હેલ્થ ટ્રેકિંગ સર્વિસ, હાર્ટબીટની નજર, SPO2 ટ્રેકિંગ અને ઘણું બધું મળી શકે છે. આ વૉચની કિંમત માત્ર 999 રૂપિયા છે.


ફાયર-બોલ્ટ ગ્લેડીયેટર (Fire-Boltt Gladitor)

ફાયર-બોલ્ટ ગ્લેડીયેટરમાં ઘણા સ્માર્ટ ફિચર્સ આપવામાં આવ્યા છે. આમાં 1.96 ઈન્ચ ડિસ્પ્લે, વૉઈસ અસિસ્ટેન્ટ, આઠ યૂઆઈ ઈન્ટરેક્શન અને 100 થી વધું સ્પોર્ટ મોડ છે. આ ફાયર-બોલ્ટ ગ્લેડીયેટરની કિંમત માત્ર 1399 રૂપિયા છે.

નૉઈઝ પલ્સ 2 મેક્સ (Noise Pulse 2 Max)

નૉઈઝ પલ્સ 2 મેક્સ Amazonના સેલમાં આવી છે. નૉઈઝ પલ્સ 2 મેક્સ વૉચની 1.85 ઈન્ચનું ડિસ્પ્લે આપ્યું છે. આમાં 150થી વધું વૉચ ફેસ આપવામાં આવ્યા છે, 100 સ્પોર્ટ મોડ અને 550 નિટ્સ બ્રાઈટનેસ છે. હેલ્થ ટ્રેકિંગ અને SPO2 ટ્રેકિંગની સાથે આવે છે.

boAT વેવ એજ (boAT Wave Edge)

boAT Wave Edgeમાં બ્લૂટૂથ કૉલિંગ સ્માર્ટવૉચ છે. આ વૉચમાં 1.85 ઈન્ચ ડિસ્પ્લે આપવામાં આવી છે, આ વૉચમાં એઆઈ વૉયસ અસિસ્ટેન્સ, 100થી વધું સ્પોર્ટ મોડ અને આન બિલ્ટ ગેમ્સની સુવિધા પમ આપી છે. તેમાં પણ હેલ્થ ટ્રેકિંગની નજર, SPO2 ટ્રેકિંગ અને ઘણા સ્પેશલ ફિચર છે. આ વૉચની કિંમત માત્ર 1199 રૂપિયા રાખવામાં આવી છે.

ફાયર-બૉલ્ટ ફિનિક્સ (Fire-Boltt Phoenix)

ફાયર-બૉલ્ટ ફિનિક્સ બ્લૂટૂથ કૉલિંગ સ્માર્ટવૉચમાં ઘણા નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં 1.3 ઈન્ચનું ડિસ્પ્લે છે. આ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશલ મીડિયા ચેનલોને સપોર્ટ કરે છે અને 100 થી વધું સ્પોર્ટ મોડની સાથે આવે છે. SPO2 ટ્રેકિંગ અને ઘણું બધું જેમ કે સ્વાસ્થ્ય ટ્રેકિંગ સર્વિસે મળે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2023 5:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.