Swiggy One Lite Membership Programme: ઑન-ડિમાન્ડ કન્વીનિયન્સ ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મ સ્વિગી સૌથી સસ્તી મેમ્બરશીપ પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. સ્વિગી વન લાઈટ (Swiggy One Lite) મેમ્બરશિપ પ્રોગ્રામમાં માત્ર 99 રૂપિયામાં ત્રણ મહિનાની ફ્રી ડિલિવરી, એક્સક્લુઝિવ ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. સ્વિગીએ ફેસ્ટિવલથી પહેલા સારા ઑફર તેના ગ્રાહકોને આપ્યો છે. આ સ્વિગી વનનો નવો અને વધું સસ્તો ઑપ્શન છે. આ દેશની એક માત્ર મેમ્બરશિપ પ્રોગ્રામ છે, જેમાં ફૂડ, ગ્રૉસરી અને પિક-અપ અને ડ્રૉપ સર્વિસેઝ જેમાં ઘણા પ્રાકારના ફાયદા મળશે.
ફેસ્ટિવ સિઝનના સમય ગ્રાહકોને થશે ફાયદો
સ્વિગીના વાઈસ પ્રેસિડેન્ટ ઑફ રેવેન્યૂ એન્ડ ગ્રોથ અનુરાગ પંગનમામુલાએ કહ્યું કે સ્વિગીમાં લોકોની લાઈફને સરળ બનાવા માટે ઘણો પ્રયાસ કર્યો છે. સ્વિગી વનના 10 માંથી 9 મેમ્બર બે અથવા તેના કરવા વધું સર્વિસેઝનો ફાયદો આપે છે. આ ઘણી વેલ્યૂએબલ મેમ્બરશિપ પ્રોગ્રામ છે. આ સ્પેશલ ઑફર તે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે કે જેમણે અત્યાર સુધી કોઈ પણ પ્રોગ્રામનો ફાયદો નથી લીદો. હવે તે આ સ્પેશલ ઑફરનો ફાયદો ઉઠાવી શકે છે. 3 મહિના માટે માત્ર 99 રૂપિયાના ઈન્ટ્રોડક્ટરી પ્રાઈસની સાથે સ્વિગી વન લાઈટના યૂઝર્સને પ્લેટફૉર્મ પર ફૂડ, ગ્રૉસરી અને જીની સેગમેન્ટમાં ઑર્ડર કરવા પર મેમ્બરશિપ ચાર્જનું સરેરાસ 6 ગુણો રિટર્ન મળશે.