Business Idea: માત્ર 10,000 રૂપિયાનું રોકાણ શરૂ કરો આ બિઝનેસ, જલ્દી બનેશો કરોડપતિ, જાણો સંપૂર્ણ વિગતો - business idea start this business with an investment of just 10000 rupees you will soon become a millionaire know the complete details | Moneycontrol Gujarati
Get App

Business Idea: માત્ર 10,000 રૂપિયાનું રોકાણ શરૂ કરો આ બિઝનેસ, જલ્દી બનેશો કરોડપતિ, જાણો સંપૂર્ણ વિગતો

Business Idea: બિંદીનો બિઝનેસમાં 50 ટકાથી વધુ બચાવે છે. આમાં દર મહિને સરળતાથી 50,000 રૂપિયા સુધી કમાઈ થઈ શકે છે. તેના માર્કેટ ખણો વિશાળ બની ગયું છે. આંકડા મુજબ, એક મહિલા વર્ષમાં 12 થી 14 પેકેટ બિંદીનો ઉપયોગ કરે છે. 10,000 રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો.

અપડેટેડ 05:14:45 PM Jan 02, 2023 પર
Story continues below Advertisement

Business Idea: જો ઓછા પૈસા લતત મોટા પૈસા કમાવા મોંગો છો તો ઘણા આવા બિઝનેસ છે, જેમાં બંપર કમાણી કરી શકે છે. આજે અમે તનમે એક આવા બિઝનેસ આઈડિયા આપી રહી છે. જેમાં ઘરના એક રૂમમાં શરૂ કરી શકે છે. આ બિંદીનો બિઝનેસ (Bindi Making Business) છે. આ બિઝનેસને એક નાની થી મશીનના દ્વારા શરૂ કરી શકે છે. તેના માટે કોઈ ઑફિસ અથવા ફેક્ટ્રી લગાવા માટે ઘણી જરૂરી નથી. બિંદી દરેક સુહાગન સ્ત્રીની પહેલા ઓળખ થઈ છે. સ્ત્રી અને છોકરીએ તેના શ્રૃંગાર માટે બિંદી જરૂર ઉપયોગ કરે છે.

આ 16 શ્રૃંગારો માંથી એક છે. અમુક સમય પહેલા માત્ર આકારની બિંદીના ડિમાન્ડ હતી. પરંતુ હવે ઘણી આખાર અને ડિઝાઈનમાં બિંદી મળવા લાગી છે.

બિંદીનો માર્કેટ આ દિવસોના ઘણી મોટો થઈ ગઈ છે. આંકડાના અનુસાર, એક મહિલા એક વર્ષમાં 12 થી 14 પેકેટ બિંદી યૂઝ કરે છે. 10,000 રૂપિયા લગાવીને આ બિઝનેસને શરૂ કરી શકે છે. તેમા માટે તેના કાચ્ચા માલની જરૂરત પડે. મખમલ કપડા, ચિપકવા વાળું ગુંદર, ક્રિસ્ટલ, મોતી વગેરેની જરૂરત પડશે. આ તમામ વસ્તુ માર્કેટમાં સરળતાથી મળી જશે.

કેવી રિતે બનાવશો બિંદી?

શરૂઆતમાં બિંદી પ્રિંટિંગ મશીન, બિંદી કટર મશીન અને ગમિંગ મશીનની જરૂરત થશે. તેના સિવાય ઇલેક્ટ્રિક મોટર અે બેન્ડ ટૂસની આવશ્યકતા થયા છે. જો કે શરૂઆત મેનુઅલ મશીનની મદદથી કરી શકે છે, કારોબાર વધવાની સાથે Automation Machinesલઈ શકે છે.


કેટલી કમાણી?

જ્યા સુધી કમાણીની વાત છે તો આ બિઝનેસમાં 50 ટકાથી વધારેની બચત થયા છે. જો તેના પ્રોડક્ટને સહીથી વેચી લીધી છે તો ફરિ સરળતાથી દરેક મહિના ઓછામાં ઓછા 50,000 રૂપિયા કમાવી શકે છે. આ બિજનેસનું માર્કેટ ટિંગ હિસ્સો સૌથી મહત્વ છે. તેણે તમે શહેરના કૉસ્મેટિકના દુકાનોમાં સપ્લાઈ કરી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2023 10:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.